Not Set/ કચ્છ: કાયદો-વ્યવસ્થાનો કારમો દુષ્કાળ, ફરી વૃદ્ધાની કરવામાં આવી હત્યા

કચ્છમાં આમતો દુષ્કાળ કોઇ નવી વાત નથી, સામાન્ય વાત છે. પંરતુ આ વખતે કચ્છ અને ફક્ત કચ્છમાં જે કેમ પૂર્ણ રાજ્યમાં દુષ્કાળ જોવામાં આવી રહ્યો છે, જી નહીં બધા જાણે છે કે આ વર્ષ વરસાદ 141 વરસ્યો છે. પરંતુ અહીં વાત છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતાનાં દુષ્કાળની. હવે શું ના પાડી શકાય  કે નાં કચ્છ […]

Top Stories Gujarat Others

કચ્છમાં આમતો દુષ્કાળ કોઇ નવી વાત નથી, સામાન્ય વાત છે. પંરતુ આ વખતે કચ્છ અને ફક્ત કચ્છમાં જે કેમ પૂર્ણ રાજ્યમાં દુષ્કાળ જોવામાં આવી રહ્યો છે, જી નહીં બધા જાણે છે કે આ વર્ષ વરસાદ 141 વરસ્યો છે. પરંતુ અહીં વાત છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતાનાં દુષ્કાળની.

હવે શું ના પાડી શકાય  કે નાં કચ્છ સહિત રાજ્યમાં કોયદો અને વ્યવસ્થાનો કોઇ દુષ્કાળ નથી. જ્યાં જોવો ત્યાં હત્યા, લૂંટ, દારુ, કૌભાંડ ફાયરીંગ અરે આજકાલ તો ગુજરાત પોલીસ પણ બીચારી મરખાય છે. ત્યારે ફરી કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું જોવામાં આવી રહ્યું છે.

આપણ વાંચો : અમરેલી : સાવરકુંડલાનાં હાડીડા ગામે લૂંટ વિથ મર્ડર, વૃદ્ધાની કરાઇ કરપીણ હત્યા

કચ્છનાં આદિપુરમાં 68 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી રહી છે. હત્યારાઓ દ્વારા વૃદ્ધાના હાથ-પગ બાંધી દઇ ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં તારણ રજૂ કરવામાં આવી રહ્યું છે. પોલીસનાં પ્રાથમિક અનુમાન પ્રમાણે હત્યારા દ્રારા ચોરીના ઇરાદે હત્યાને અંજામ અપાયો હોવાની આશંકા છે.

પરંતુ ધોળે દહાડે હત્યાનાં બનાવને પગલે નાનકડા એવા આદિપુર શહેરમાં ચકચાર મચી ગયો છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવાામાઆવી છે. અને હત્યારા પકડાઇ પણ જશે તેવી પૂરી આશા છે. પરંતુ સુરક્ષા અને કોયદો અને વ્યવસ્થા ક્યાં તે મુખ્ય પ્રશ્ન છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.