Not Set/ Lenovo Phab 2 ભારતમાં લૉંચ, મધ્યમ વર્ગના લોકોને પોશાય તેવી કિમતના ફોનના ફિચર જાણો

નવી દિલ્હીઃ આ મોબાઇલની કિમત 11,999 રાખવામાં આવેલી છે. મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા ખાસ મોબાઇલમાં ફિચરની વાત કરવામા આવે તો તેમા. 6.4 ઇંચની સ્ક્રિન સાથે 720 બાઇ 1280 પિક્સલ રિઝોલ્યુશન સાથે ફોનમાં 13 MP નો કેમરો આપવામાં આવ્યો છે. મોબાઇલમા . ડ્યુલ સીમ સ્લોટ સાથે GSM,HSPA અને LTE ટેક્નોલોજી આપવામાં આવી […]

Uncategorized

નવી દિલ્હીઃ આ મોબાઇલની કિમત 11,999 રાખવામાં આવેલી છે. મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા ખાસ મોબાઇલમાં ફિચરની વાત કરવામા આવે તો તેમા. 6.4 ઇંચની સ્ક્રિન સાથે 720 બાઇ 1280 પિક્સલ રિઝોલ્યુશન સાથે ફોનમાં 13 MP નો કેમરો આપવામાં આવ્યો છે. મોબાઇલમા . ડ્યુલ સીમ સ્લોટ સાથે GSM,HSPA અને LTE ટેક્નોલોજી આપવામાં આવી છે. ડ્યુલ સીમ સ્લોટ

Lenovo Phab- હેન્ડસેટ એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો પર ચાલે છે અને તે હાઈબ્રિડ ડ્યુઅલ-સિમ સ્લોટની સાથે આવસે. તેનું ડાઈમેંશન 175×88.5×9.6 મિલીમીટર છે અને વજન 225 ગ્રામ. કનેક્ટિવિટી ફીચરમાં 4G VOLTE, વાઈ-ફાઈ 802.11 એ/બી/જી/એન, બ્લૂટૂથ 4.0 અને GPS સપોર્ટ સામેલ છે. તેની બેટરી 4050 mAh છે.