Not Set/ MET GALA 2018 : રેડ બેક લેસ ગાઉનમાં આકર્ષક અંદાજમાં જોવા મળી દિપીકા

ન્યૂયૉર્ક સિટીમાં વિશ્વની પ્રખ્યાત ફેશન ઇવેન્ટ મેટ ગાલા- 2018 આ સમયે બે પ્રકારના લોકો જોવામાં આવ્યા હતા. પહેલા લોકો જે તે થીમ્સને અનુસરતા દેખાતા હતા અને બીજા લોકો એમને ગમ્યો તે પોશાક પહેરીને મેટ ગાલાના રેડ કાર્પેટ પર પહોચ્યાં હતા. આ વખતે ફંડ રેજર ઇવેન્ટમાં બૉલીવુડની બે બાલાઓ- પ્રિયંકા ચોપરા અને દિપીકા પાદુકોણ જોવા મળી […]

Entertainment
deepika padukone met gala 2018 MET GALA 2018 : રેડ બેક લેસ ગાઉનમાં આકર્ષક અંદાજમાં જોવા મળી દિપીકા

ન્યૂયૉર્ક સિટીમાં વિશ્વની પ્રખ્યાત ફેશન ઇવેન્ટ મેટ ગાલા- 2018 આ સમયે બે પ્રકારના લોકો જોવામાં આવ્યા હતા. પહેલા લોકો જે તે થીમ્સને અનુસરતા દેખાતા હતા અને બીજા લોકો એમને ગમ્યો તે પોશાક પહેરીને મેટ ગાલાના રેડ કાર્પેટ પર પહોચ્યાં હતા. આ વખતે ફંડ રેજર ઇવેન્ટમાં બૉલીવુડની બે બાલાઓ- પ્રિયંકા ચોપરા અને દિપીકા પાદુકોણ જોવા મળી હતી.

Deepika padukone met gala 2018. MET GALA 2018 : રેડ બેક લેસ ગાઉનમાં આકર્ષક અંદાજમાં જોવા મળી દિપીકા

પ્રિયંકા ચોપડાનું લુક પહેલીવાર અટપટું લાગે છે, જ્યારે દિપીકાનું લૂક આકર્ષે છે પરંતુ જો ઇવેન્ટમાં ‘બેસ્ટ ડ્રેસ સેલેબ્સ’ ની લિસ્ટ તૈયાર કરવામાં આવે તો તેમાં દિપીકા નહીં પણ પ્રિયંકાના નામનો સમાવેશ થાય છે, તેની પાછળનું કારણ એ છે કે પ્રિયંકા ચોપારાએ ઇવેન્ટની થીમની અનુસરી હતી જયારે દિપીકા એ અનુસરી નહતી.

deepika padukone met gala 2018.. MET GALA 2018 : રેડ બેક લેસ ગાઉનમાં આકર્ષક અંદાજમાં જોવા મળી દિપીકા

મેટ ગાલા 2018 નું થીમ ‘હેવેનલી બોડીઝ ફેશન એન્ડ ધ કેથલિક કલ્પના’ નક્કી કરી હતી. ત્યાં. કેથલિક પરંપરાએ ફેશનની વિશ્વને કેવી રીતે પ્રેરિત કરી, તેની ઝલક સેલેબસનું આઉટફિટસ, મેકઅપ અને એક્સેસરીઝમાં દેખાવી જોઈતી હતી. દીપિકા પાદુકોણ ઇવેન્ટમાં પ્રબલ ગુરંગની ડિઝાઇન કરેલ ડ્રેસમાં જોવા મળી હતી. ત્યાં પ્રિયંકા ચોપડાએ છેલ્લાં સમયની જેમ આ વખતે પણ રેલ્ફ લોરેનનું જ ગાઉન પહેર્યું હતું.

deepika padukone met gala 2018. MET GALA 2018 : રેડ બેક લેસ ગાઉનમાં આકર્ષક અંદાજમાં જોવા મળી દિપીકા deepika padukone met gala 2018. 1 MET GALA 2018 : રેડ બેક લેસ ગાઉનમાં આકર્ષક અંદાજમાં જોવા મળી દિપીકા