Not Set/ આ રીતે ઘરે બનાવી શકાય હેલ્દી શ્રીખંડ

સામગ્રી 1 કિલોગ્રામ ઘટ્ટ દહીં 3/4 કપ પીસેલી સાકર થોડા કેસરના રેસાહુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા 2 ટીસ્પૂન એલચી પાવડર સજાવવા માટે બદામની કાતરી અને પિસ્તાની કાતરી  બનવવાની રીત મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ 3 કલાક સુધી ટીંગાડી રાખો અને ખાત્રી કરી લો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે. હવે આ ટંગાળેલા દહીંને કપડામાંથી એક બાઉલમાં […]

Lifestyle

સામગ્રી

1 કિલોગ્રામ ઘટ્ટ દહીં

3/4 કપ પીસેલી સાકર

થોડા કેસરના રેસાહુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા

2 ટીસ્પૂન એલચી પાવડર

સજાવવા માટે

બદામની કાતરી અને પિસ્તાની કાતરી

 બનવવાની રીત

મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ 3 કલાક સુધી ટીંગાડી રાખો અને ખાત્રી કરી લો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે.

હવે આ ટંગાળેલા દહીંને કપડામાંથી એક બાઉલમાં કાઢી, તેમાં સાકર, કેસરનું મિશ્રણ અને એલચી પાવડર મેળવી, મિક્સ કરી

હેન્ડ બ્લેન્ડર વડે મિશ્રણ સુંવાળું થાય ત્યાં સુધી વલોવી લો.

પિસ્તા અને બદામની કાતરી વડે સજાવીને ઠંડું પીરસો.

Related image