અમદાવાદ
તુવેરની દાળ માત્ર ખાવાથી જ સ્વાદિષ્ટ નથી હોતી. પરંતુ વાળ અને સ્કીન માટે પણ ફાયદાકાર છે. સ્કીનના નીખરના સાથે સાથે તેને કેટલીક અન્ય વસ્તુઓ માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.
મસાલા અને આયુર્વેદમાં તુવેર દાળને ઘણી ગુણકારી માનવામાં આવે છે. આ જેટલી સ્વાસ્થ્ય માટે સારી હોય છે એટલી જ સુંદરતા માટે પણ છે. તુવેરનો કાવો ત્વચાની એલર્જી માટે લાભકારી હોય છે.

જો તમને દાંતોમાં દુખાવો છે, તો તેમે તુવેરનું ચૂર્ણ દુખાવાની જગ્યાએ લગાવી લો.

દરરોજ તુવેરનો ઉપયોગ કરવાથી વજન ઓછો થાય છે.

તુવેરના ટોનિક લેવા પર વાળ કાળા અને આકર્ષક લાગવા લાગે છે.

તુવેરની દાળમાં કલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોવાથી તટે હાર્ટ માટે ફાયદાકાર છે.

તુવેરની દાળ રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં અમદ્દ કરે છે.
