Not Set/ ઘરમાં રહેલી આ વસ્તુઓથી બનાવો કુદરતી રંગ, સુંદરતાને નહીં કરે નુકસાન

હોળી-ધૂળેટીએ તમે જો રંગોથી ન રમો તો તહેવાર અધૂરો લાગે છે.  પરંતુ ઘણા લોકો આ તહેવારમાં પાકા કલરનો ઉપયોગ કરતા હોવાથી  કેટલાક લોકો રંગોથી રમવાનું ટાળે  છે.

Fashion & Beauty Trending Lifestyle

હોળી-ધૂળેટીએ તમે જો રંગોથી ન રમો તો તહેવાર અધૂરો લાગે છે.  પરંતુ ઘણા લોકો આ તહેવારમાં પાકા કલરનો ઉપયોગ કરતા હોવાથી  કેટલાક લોકો રંગોથી રમવાનું ટાળે  છે. તમે જો ધુળેટીમાં માત્ર એટલા માટે રંગથી રમવાનું ટાળો છો કે તમારા ચહેરાની સુંદરતા ખરાબ ન થાય તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં આ વખતે એવા કુદરતી રંગો ઉપલબ્ધ છે જે એક કલાક સુધી તમારા ચહેરાને રંગીન રાખશે અને તેના પછી તેને પાણીથી ધોવાની જરૂર પણ નહીં પડે અને તે રંગ આપોઆપ ઊડી જશે.

Holi 2019: હોળીના રંગ કપડા પર લાગી જાય તો ચિંતા ન કરો, આ રહ્યાં ઘરગથ્થુ ઉપાય - GSTV

આ પ્રકારના રંગ દૂર કરવામાં પાણીનો બગાડ નહીં થાય. આ સાંભળીને થોડું અચરજ થશે પણ આ હકીકત છે. ખાસ વાત એ છે કે આ કુદરતી રંગો ગુલાલ જેવા જ છે.

વ્રજમાં ફૂલોની હોળી કુદરતી રીતે રંગોત્સવ મનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. બજારમાં રાસાયણિક તત્વોથી બનેલા રંગોની ભરમાર છે. ત્યારે કુદરતી રંગો પણ પાછળ નથી રહ્યાં. એવા કુદરતી રંગો કે જે ત્વચાને નુકસાન ન કરે અને તેનાથી તમે ધુળેટીમાં રમશો તો તમને લાગશે કે તમારા ચહેરા પર રંગ લાગ્યો છે પણ તે એક-બે કલાક પછી આપોઆપ ઊડી જશે.

લાલ રંગ :

સૂકા લાલ રંગ માટે તમે લાલ ચંદનનો પાઉડર લોટ અથવા મેંદામાં મિક્સ કરી શકો છો. ચંદનની જગ્યાએ સિંદૂરનો ઉપયોગ પણ કઈ શકો છો. તેમજ ભીના લાલ રંગ બનાવવા માટે તમે આખી રાત પાણીમાં બીટ અથવા ગુલાબી પાંખડી કે પછી જાસુદના ફૂલને પાણીમાં બોળીને રાખી શકો છો.

આ કેમીકલ હોળી કયાંક રંગમાં ભંગ ના પાડી દે | do not play holli with harmful chemicle color | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

પીળો રંગ :

સૂકા પીળા રંગ માટે એક વાટકીમાં હળદર અને બેસન મિક્સ કરી લો. ભીના પીળા રંગ માટે તમે હળદરને પાણીમાં મિક્સ કરી શકો છો. તેના સિવાય ગલગોટાના ફૂલને પાણીમાં પલાળી રાખવાથી પણ પીળો રંગ બને છે.

7 ways you can make Holi colour with kitchen ingredients | The Times of India

લીલો રંગ :

ઘરે સૂકો લીલો રંગ બનાવવા માટે સૂકી મેથી અને ફુદીનાના પાનનો પાઉડર બનાવી દો. તે સિવાય દરેક લીલા પાંદડાને ઉકાળીને તેની પેસ્ટ બનાવીને લીલો રંગ બનાવી શકાય છે.

Dyeing Chemicals, 50 Kg., Packaging Type: Bag/carboys, Rs 140 /kilogram | ID: 12201576333

જાંબલી રંગ :

કાળી દ્રાક્ષ અને જાંબુના જ્યુસને પાણીમાં મિક્સ કરીને જાંબલી રંગ ઘરે જ તૈયાર કરી શકાય છે. આ માહિતી પકવાન ગલી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.