Not Set/ આ રીતે તમે ઘરે કરી શકો છો પાર્લર જેવું ફેશિયલ

બેજાન સ્કીનને સારી કરવા માટે બ્યુટી પાર્લરમાં પૈસા ખર્ચ કરવાની જરૂર નથી તમે ઈચ્છો તો ઘરે  પણ સરળતાથી પાર્લર જેવું બ્યુટી ટ્રીટમેન્ટ મેળવી શકો છો. ક્લિન્ઝિંગ માઈલ્ડ ફેશ વોશનો ઉપયોગ કરો અને ફેશ સારી રીતે સાફ કરો. સ્ક્રબિંગ ડેટ સ્કીન સેલ્સ દુર કરવા અને પોર્સ ખોલવા માટે નેચરલ ફેશિયલ સ્ક્રબનો ઉપાયો  કરો. ટોનિંગ સ્ક્રબિંગ કર્યા […]

Fashion & Beauty Lifestyle

બેજાન સ્કીનને સારી કરવા માટે બ્યુટી પાર્લરમાં પૈસા ખર્ચ કરવાની જરૂર નથી તમે ઈચ્છો તો ઘરે  પણ સરળતાથી પાર્લર જેવું બ્યુટી ટ્રીટમેન્ટ મેળવી શકો છો.

Image result for બ્યુટી પાર્લર ફેશિયલ

ક્લિન્ઝિંગ

માઈલ્ડ ફેશ વોશનો ઉપયોગ કરો અને ફેશ સારી રીતે સાફ કરો.

Related image

સ્ક્રબિંગ

ડેટ સ્કીન સેલ્સ દુર કરવા અને પોર્સ ખોલવા માટે નેચરલ ફેશિયલ સ્ક્રબનો ઉપાયો  કરો.

Related image

ટોનિંગ

સ્ક્રબિંગ કર્યા પછી ટોનિંગ જરૂરી છે.  તેનાથી સ્કીનના pH લેવલ બરાબર રહશે.

Image result for Tanning

ફેશ પેક

ગરમીના માટે દહીં,બેસનનો ફેશ પેક બેસ્ટ છે.તેનાથી ટૈનિંગ પણ દુર થઇ જશે.

Related image

મોઈશ્ચરાઈઝિંગ

છેલ્લે સ્કીનને મોઈશ્ચરાઈઝર કરવા માટે સારી ફેશ ક્રીમથી મસાજ કરો.

 Related image