Not Set/ કચ્છમાં વિદ્યાર્થીઓના માસિક ધર્મ મામલે/ મહિલા આયોગના લીલાબેન અંકોલીયા આકરા પાણીએ

મહિલા આયોગના લીલાબેન અંકોલીયાનું નિવેદન ભુજમાં જે બનાવ બન્યો તે નિંદનીય છે: લીલાબેન અમે સમગ્ર મામલે સુઓમોટો કરી છે: લીલાબેન મેં SP સાથે વાત કરી પગલાં લેવા જણાવ્યું: લીલાબેન આવા કુ રિવાજો બંધ કરવા જોઈએ : લીલાબેન  કચ્છની રાજધાની ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને […]

Uncategorized
abhijit 13 કચ્છમાં વિદ્યાર્થીઓના માસિક ધર્મ મામલે/ મહિલા આયોગના લીલાબેન અંકોલીયા આકરા પાણીએ
  • મહિલા આયોગના લીલાબેન અંકોલીયાનું નિવેદન
  • ભુજમાં જે બનાવ બન્યો તે નિંદનીય છે: લીલાબેન
  • અમે સમગ્ર મામલે સુઓમોટો કરી છે: લીલાબેન
  • મેં SP સાથે વાત કરી પગલાં લેવા જણાવ્યું: લીલાબેન
  • આવા કુ રિવાજો બંધ કરવા જોઈએ : લીલાબેન

 કચ્છની રાજધાની ભુજમાં શિક્ષણ જગતને કલંક લગાવતો મામલો સામે આવ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાતા ચકચાર મચી જોવા પામ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ કરવામાં આવેલી આવી કરણીથી વિવાદનાં વમળો સર્જાયા છે. ત્યારે આ મુદ્દે આ મુદ્દે  આયોગના  અધ્યક્ષ લીલાબેન અંકોલીયા આકરા પાણીએ થયા છે.

કચ્છ/ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયૂટમાં માસિક ધર્મ પાળવાને મુદ્દે છાત્રાઓનું ચેકિંગ કરાતા સર્જાયો ભારે વિવાદ

લીલાબેને આ અંગે જણાવ્યું હતું કે, આ દીકરીઓ સાથેની આ ઘટના ઘણી જ નિંદનીય છે. આવા કુરિવાજો બંધ કરવા જોઈએ.  અમે આ મામલે સુઓમોટો કરી છે. અને કચ્છ જીલ્લાના sp  સાથે પણ આ અંગે વાતચીત થી છે. અને આ પરિસ્થિતિ માં યોગ્ય પગલા લેવા માટે વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.