Surendranagar News/ સુરેન્દ્રનગરના લીંબડીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો

ઝડપાયેલા દારૂનો અધિકારોની હાજરીમાં કરાયો નાશ

Top Stories Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગરમાં વિવિધ ઠેકાણેથી કબજે કરવામાં આવેલા દારૂના જથાથાનો નાશ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા દારૂનો આ જથ્થો પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાંઆવ્યો હતો.જેમાં 1.30 કરોડના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂની અસંખ્ય બોટલો અને બિયરના ટીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગરમાં વિવિધ ઠેકાણેથી ઝડપાયેલા દારૂ અને બિયરના આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા, સજોડે આત્મહત્યાની આશંકા

આ પણ વાંચો: બોટાદમાં હીરાના વેપારીએ કાળુભાર ડેમમાં પડતું મૂકી આપઘાત કર્યો

આ પણ વાંચો: લવજેહાદઃ વિધર્મીએ વિધવાને પ્રેમમાં છેતરતા કરતા આપઘાત કરવા નીકળી

હતો.