Godhra News : પંચમહાલના ગોધરા તાલુકાના ચાંચપુર ગામમાં વિપુલ પટેલના ફાર્મ હાઉસમાં દારુનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ની ટીમે આ ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ. 1,01,98,120 ની કિંમતની 52,840 દારૂની બોટલો કબજે કરી હતી.
પોલીસે દારૂ ઉપરાંત ચાર વાહનો અને ચાર મોબાઈલ મળીને કુલ રૂ. 1,44,73,320 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અહીંથી પોલીસે લલીત બી પરમાર અને એક કિશોરને ઝડપી લીધા હતા. જ્યારે 13 આરોપી ફરાર થઈ જતા તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વેજલપુર પોલીસ ચલાવે છે.
આ પણ વાંચો:સુરતમાં બિલ્ડર પર મારપીટ, 50 હજાર વસૂલી વધુ 50 માંગ્યા, CCTVથી બે આરોપીઓ પકડાયા
આ પણ વાંચો:સુરતમાં ડાયમંડ શો રૂમ ધરાવતા પિતા પુત્ર સામે 50 કરોડની ઠગાઈની ફરિયાદ, ગુજરાત CID શંકાના ઘેરામાં
આ પણ વાંચો:સુરતની આશાદીપ સ્કૂલની વિદ્યાર્થીનીનો અપહરણનો પ્રયાસ, વાન ચાલક પકડાયો, પોલીસ કાર્યવાહી…….
