Bharuch news/ ભરૂચમાં જર્જરિત ટાંકી તૂટી પડવાના લાઈવ દ્રશ્યો

ભરૂચમાં જંબુસરના જંબુસરના ડાભા ગામે ટાંકી ધસી પડી હતી. ટાંકીનો કાટમાળ દુકાનો પર પડતા દુકાન તૂટી પડી હતી. લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

Gujarat

Bharuch News: ભરૂચમાં જંબુસરમાં ડાભા ગામે જર્જરિત ટાંકી ઉતારતા ધસી પડી હતી. વહીવટી તંત્રએ જોખમ સર્ઝાતા પહેલા જર્જરિત ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. ટાંકી ધસી પડવાનો વીડિયો વાયરલ થયો છે.

ભરૂચમાં જંબુસરના જંબુસરના ડાભા ગામે ટાંકી ધસી પડી હતી. ટાંકીનો કાટમાળ દુકાનો પર પડતા દુકાન તૂટી પડી હતી. લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો