Not Set/ LIVE UPDATE : ત્રીજા દિવસના લંચ બ્રેક સુધી શ્રીલંકાના 77 ઓવરમાં 8 વિકેટે 289 રન

બોત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ ૨ વર્ષ બાદ શ્રીલંકાના પ્રવાસે આવી છે. છેલ્લી વખત વર્ષ ૨૦૧૫ માં કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે ૨-૧ થી સીરીઝ પોતાના નામે કરી હતી. ભારત ની પ્રથમ ઇનિંગ ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ભારતીય […]

World Sports
Dilruwan Perera LIVE UPDATE : ત્રીજા દિવસના લંચ બ્રેક સુધી શ્રીલંકાના 77 ઓવરમાં 8 વિકેટે 289 રન

બોત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ ૨ વર્ષ બાદ શ્રીલંકાના પ્રવાસે આવી છે. છેલ્લી વખત વર્ષ ૨૦૧૫ માં કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે ૨-૧ થી સીરીઝ પોતાના નામે કરી હતી.

ભારત ની પ્રથમ ઇનિંગ
ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. ભારતીય ટીમ 133.1 ઓવરમાં 600 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી અભિનવ મુકુન્દ 26 બોલમાં 12 રન, વિરાટ કોહલી 8લમાં 3 રન, શિખર ધવન ૧૬૮ બોલમાં ૧૯૦ રન, ચેતેશ્વર પુજારા 265 બોલમાં 153ન, વિરાટ કોહલી 8 બોલમાં 3 રન, રહાણે 130 બોલમાં 57 રન, રવિચંદ્રન અશ્વિન 60 બોલમાં 47 સાહા 32લમાં 16 રન, હાર્દિક પંડ્યા 49 બોલમાં 50 રવીન્દ્ર જાડેજા 24 બોલમાં 15 રન, મોહમ્મદ શામી 30લમાં 30 રન બનાવી આઉટ થઈ ગયા હતા. જયારે ઉમેશ યાદવ 11 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.

શ્રીલંકા તરફથી નુવાન પ્રદીપે 6 વિકેટ અને લાહિરુ કુમારાએ 3 ત્રણ વિકેટ લીધી હતી.

શ્રીલંકા ટીમની પ્રથમ ઇનિંગ
શ્રીલંકા ટીમની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. શ્રીલંકાએ 77 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 289 રન બનાવી લીધા છે. શ્રીલંકા તરફથી કરુણારત્ને 9 બોલમાં 2 રન, ઉપુલ થરંગા 93 બોલમાં 64 રન, ગુનાતિલકા 37 બોલમાં 16 રન, કુશલ મેન્ડીસ 4 બોલમાં ૦ રન, નિરોશન ડીકવેલા 15 બોલમાં 8, એન્જેલો મેથ્યુઝ 113 બોલમાં 86 રન, રંગાના હેરાથ 13 બોલમાં 9 રન, નુવાન પ્રદીપ 26 બોલમાં ૧૦ રને આઉટ થઈ ગયેલ છે. શ્રીલંકા તરફથી દિલરૂઆન પરેરા 90 અને લહીરું કુમાર 2 રન બનાવી રમતમાં છે.

ભારત તરફથી મોહમ્મદ શામી 2 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ જયારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યા એ 1-1 વિકેટ લીધી હતી.

 

ભારત – વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, અભિનવ મુકુંદ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, રિદ્ધિમાન સાહા, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શામી.

શ્રિલંકા – ઉપુલ થરંગા, દીમુત કરુણારત્ને, કુસલ મેન્ડીસ, ધનુષ્કા, ગુનાતિલકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડીકવેલા, એસેલા ગુણારત્ને, દિલરૂઆન પરેરા, રંગના હેરાથ (કેપ્ટન), લાહિરુ કુમારા અને નુવાન પ્રદીપ.