Not Set/ બાપુનાં વેવાઈ બલવંતસિંહ, પાટીદાર નેતા તેજશ્રીબેનનું MLA પદેથી રાજીનામું

શંકરસિંહ વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામી આપ્યા બાદ હવે તેમના વેવાઈ બળવંતસિંહ રાજપુતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. બળવંતસિંહ સાથે તેજશ્રીબેન પટેલ પણ પોતાનું રાજીનામું અધ્યક્ષ રમણલાલ વહોરાને આપ્યું છે. આ સાથે જ આ બંને નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, આગામી 8મીએ રાજ્યસભાની ત્રણ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલે […]

Gujarat
71755dfd 514b 4e72 a2c1 6 બાપુનાં વેવાઈ બલવંતસિંહ, પાટીદાર નેતા તેજશ્રીબેનનું MLA પદેથી રાજીનામું

શંકરસિંહ વિરોધપક્ષના નેતા પદેથી રાજીનામી આપ્યા બાદ હવે તેમના વેવાઈ બળવંતસિંહ રાજપુતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. બળવંતસિંહ સાથે તેજશ્રીબેન પટેલ પણ પોતાનું રાજીનામું અધ્યક્ષ રમણલાલ વહોરાને આપ્યું છે. આ સાથે જ આ બંને નેતાઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

71755dfd 514b 4e72 a2c1 6 1 બાપુનાં વેવાઈ બલવંતસિંહ, પાટીદાર નેતા તેજશ્રીબેનનું MLA પદેથી રાજીનામું

ઉલ્લેખનિય છે કે, આગામી 8મીએ રાજ્યસભાની ત્રણ બેઠક પર ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલે બુધવારે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે હવે રાજીનામા બાદ બલવંતસિંહ રાજપૂત પણ રાજ્યસભામાં માટે ફોર્મ ભરશે.