Not Set/ LOC પાસે ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું,BSFએ ગોળીબાર કરતા પરત ફર્યું……

પાકિસ્તાનના નાપાક મનસૂબા સામે આવ્યા છે. ડ્રોનને પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક જોવામાં આવ્યું હતું,

Top Stories India

નિયંત્રણ રેખા (LOC) પર ફરી એકવાર પાકિસ્તાનના નાપાક મનસૂબા સામે આવ્યા છે. ડ્રોનને પંજાબના ગુરદાસપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક જોવામાં આવ્યું હતું, જેના પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ગોળીબાર કર્યો અને તે પાકિસ્તાન બોર્ડર તરફ પાછો ફર્યો. બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે બપોરે 12.30 વાગ્યાની આસપાસ એક ડ્રોન જોવા મળ્યું હતું. જ્યારે પેટ્રોલિંગ ટીમને અવાજ સંભળાયો ત્યારે BSF જવાનોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ ડ્રોન પાકિસ્તાન બોર્ડર તરફ પરત ફર્યું.