Not Set/ જગનમોહન રેડ્ડી અંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે 30 મે ના રોજ શપત લેશે

જગનમોહન રેડ્ડી અંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે 30 મે ના રોજ શપત લેશે. ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની જીત  નિશ્ચિત સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવાર આગળ ડો.મહેન્દ્ર મુંજપરા એક લાખથી વધુ મતથી આગળ અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ ઉમેદવાર આગળ હસમુખ પટેલ 1.23 લાખ મતથી આગળ ખેડા બેઠક ભાજપ ઉમેદવાર આગળ દેવુસિંહ ચૌહાણ આગળ 4 ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં જીત […]

India
MAHAJUNG 2019 lok1 જગનમોહન રેડ્ડી અંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે 30 મે ના રોજ શપત લેશે

જગનમોહન રેડ્ડી અંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે 30 મે ના રોજ શપત લેશે.

ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની જીત  નિશ્ચિત

સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવાર આગળ

ડો.મહેન્દ્ર મુંજપરા એક લાખથી વધુ મતથી આગળ

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપ ઉમેદવાર આગળ

હસમુખ પટેલ 1.23 લાખ મતથી આગળ

ખેડા બેઠક ભાજપ ઉમેદવાર આગળ

દેવુસિંહ ચૌહાણ આગળ

4 ધારાસભ્ય લોકસભાની ચૂંટણીમાં જીત તરફ

થરાદ, લુણાવાડા, અમરાઈવાડી, ખેરાલુ બેઠક ખાલી થશે.

શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વીટ કરીને મોદીને અભિનંદન પાઠવ્યા છે ટ્વીટમાં લખ્યુ, શાનદાર જીત માટે વડાપ્રધાન મોદીને અભિનંદન.

યુપીમાં ભારે વિજયથી ભાજપમાં ખુશીની લહેર. ટીવી પર વલણ જોતા જોવા મળ્યા સી.એમ, મોદી

વાયનાડથી રાહુલ ગાંધી 2.5 લાખ મતથી આગળ જીત કરી નિશ્ચિત

ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ એક ટ્વીટ કરીને પીએમો મોદીને શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા હતા

અમેઠીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 501 મતથી પાછળ

રાયબરેલીમાં સોનિયા ગાંધી 40,378 મતથી આગળ

ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા 53,729 મતથી પાછળ

ભોપાલથી દિગ્વિજય સિંહ 90,149 મતથી પાછળ

નાગપુરથી નીતિન ગડકરી 37,728 મતથી આગળ

લખનઉથી રાજનાથ સિંહ 1,59,255 મતથી આગળ

પંતસાહિબથી રવિશંકર પ્રસાદ 91,708 મતથી આગળ

વારાણસીથી પીએમ મોદી નરેન્દ્ર મોદી 1,94,086 મતથી આગળ

રાજકોટથી ભાજપના ઉમેદેવાર મોહન કુદરીયા 2 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે.

વલસાડ બેઠક પર કે સી પટેલની જીત નિશ્ચિત

ગુજરાતની 26-26 બેઠકો પર ભાજપ આગળ

વડોદરાથી ભાજપના રંજનબેન ભટ્ટ આગળ

છોટાઉદયપુર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાની જીત નિશ્ચિત થઇ.

ગાંધીનગરમાં અમિત શાહ 3 લાખ મતોથી આગળ.

ભાવનગર ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ આગળ

 542 બેઠકનાં મળ્યાં રૂઝાન, 343 બેઠકો પર NDA આગળ, 86 બેઠકો પર UPA આગળ, 112 બેઠકો પર અન્ય આગળ

આંદ્ર પ્રદેશની 175 સીટમાંથી ટીડીપી માત્ર 25 સીટ પર આગળ ચાલી રહી છે.

ચંન્દ્રબાબુ નાયડૂએ વિધાનસભામાં મળેલી હાર સ્વિકારી,  રાજીનામું આપશે

ભાજપના ઉમેદવાર ક્રિકેટર ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી 1-1 તો હંસરાજ હંસ અને મનોજ તિવારી પોણા બે લાખ મતોથી આગળ

ભાજપના જીતની ઉજવણી ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબોર્નમાં

બારડોલીથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસોયાની જીત

4 વિ.સભા ચૂંટણીમાં પણ ભાજપની જીત

4 મહિના પહેલા 3 રાજ્યોમાં કોંગ્રેસ આવી હતી

ગુજરાતની જનતાનો સીએમએ માન્યો આભાર

રાજસ્થાનમાં તમામ 25 બેઠકો ભાજપને મળી રહી છે

ચોકીદાર, ઇમાનદાર અને દેશભક્તની જીત

ભારતની જનતાએ મોદી પર વિશ્વાસ મુક્યો

નરેન્દ્ર મોદી જનતાએ મુકેલા વિશ્વાસને પૂર્ણ કરશે

ગાંધીનગરઃ સીએમ વિજય રૂપાણીનું નિવેદન

સીએમ વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરી

ભાજપ વિજયી ભવઃ

આ જીત ભારતવાસીઓની જીત છે

જીતથી પીએમ મોદીની વૈશ્વિક લોકપ્રિયતા વધી

લોકસભાની ચૂંટણીનું પ્રથમ પરિણામ મંતવ્ય ન્યુઝમાં

રાજકોટ ભાજપના મોહન કુંડારિયાનો ભવ્ય વિજય

રાજસ્થાન અને ગુજરાતમાં 2014નું પુનરાર્તન

ગુજરાતની તમામ બેઠકો પર થઇ શકે છે ભાજપની જીત

2014નું પરિણામ 2019માં આવી શકે છે

કોંગ્રેસને 2 થી 4 સીટો મળી શકે છે

ગાંધીનગર કમલમ્ ખાતે જશ્નનો માહોલ

ભાજપના કાર્યકરોનો કમલમ્ ખાતે જમાવડો

સીએમ રૂપાણી પણ ગાંધીનગર કમલમ્ પહોંચ્યા

દિવ દમણમના કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વીકારી

ગુજરાતની 4 વિધાનસભાની પેટા ચૂંટણી

ગુજરાતની તમામ પેટા ચૂંટણીમાં ભાજપ આગળ

ગુજરાત કોંગ્રેસની ઓફિસ પર સન્નાટો

ગાંધીનગર કમલમ્ ખાતે જશ્નનો માહોલ

ભાજપના કાર્યકરોનો કમલમ્ ખાતે જમાવડો

NDAએ એકલા હાથે બહુમતનો આંક પાર કર્યો

અમિત શાહના ઘરે જશ્નનો માહોલ

અમિત શાહ 1 લાખ 28 મતોથી આગળ

અમિત શાહના સમર્થકોનો નિવાસ સ્થાને જમાવડો

ગુજરાતની તમામ બેઠકો પર બીજેપી આગળ

અમરેલીમાં પરેશ ધાનાણી પાછળ

નારણ કાછડીયા  આગળ

સેન્સેક્સમાં 480 પોઇન્ટનો ઉછાળો

પરિણામો પૂર્વે સેન્સેક્સેમાં ઉછાળો

ગુરૂદામસપુરથી શન્ની દેઓલ આગળ

અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી પાછળ

ગાંધીનગરમાં 3 EVM ખોટવાયા

લોકસભાચૂંટણીઓમાં જીતનો તાજ કોના માથે પહેરવામાં આવશે, તે આજે નક્કી થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયા હેઠળ સાત તબક્કામાં કરવામાં આવે મતદાનની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે અને બપોરે સુધી ટ્રેન્ડ મળવા લાગશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની નીત એનડીએની સત્તામાં પરત આવવાની શક્યતા છે, ત્યાં વિરોધ પક્ષોએ એક્ઝિટ પોલના પરિણામોને નકારતા પોતાની જીતનો દાવો કર્યો છે. 2014 લોકસભાની ચૂંટણીઓમાં ભાજપે એકલા 282 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ ફક્ત 44 બેઠકો પર સીમિત થઈ હતી. આ વખતે પીએમ મોદીનો જાદુ યથવાત રહે છે કે પછી રાહુલ ગાંધીનો કરિશ્મા જોવા મળશે, એતો પરિણામ જ નક્કી થશે.