Not Set/ મતદાન મથકો પર વેઇટિંગ રૂમ, મંડપની વ્યવસ્થા કરાશે

અમદાવાદ, 23 એપ્રિલે યોજાનારા મતદાનમાં પ્રથમ વખત મતદાન મથકો પર વેઇટિંગ રૂમ, મંડપની વ્યવસ્થા રાખવામાં આવશે.દિવ્યાંગ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવ્સ્થા પણ કરાઇ છે.જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે કહ્યું, સાંજે છ વાગ્યા સુધીમાં બહાર ઉભેલા હશે તેઓને ટોકન અપાશે..જેથી તેઓ મતદાનન કરી શકે.ટોકન સિવાયના મતદારો મતદાન કરી શકશે નહીં.

Uncategorized
mahfzskjc 3 મતદાન મથકો પર વેઇટિંગ રૂમ, મંડપની વ્યવસ્થા કરાશે

અમદાવાદ,

23 એપ્રિલે યોજાનારા મતદાનમાં પ્રથમ વખત મતદાન મથકો પર વેઇટિંગ રૂમ, મંડપની વ્યવસ્થા રાખવામાં આવશે.દિવ્યાંગ મતદારો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવ્સ્થા પણ કરાઇ છે.જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડે કહ્યું, સાંજે છ વાગ્યા સુધીમાં બહાર ઉભેલા હશે તેઓને ટોકન અપાશે..જેથી તેઓ મતદાનન કરી શકે.ટોકન સિવાયના મતદારો મતદાન કરી શકશે નહીં.