Not Set/ કોંગ્રેસે ગુજરાત માટે વધુ 6 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને અપાઇ ટિકિટ

અમદાવાદ, લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે છતાં ઉમેદવારના નામ અંગે હજુ અસમંજસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ 6 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.  કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી પારથીભાઇ ભાટોલ, સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ભાવનગર બેઠક પરથી મનહર પટેલ, ખેડા બેઠક પરથી બિમલ […]

Top Stories Politics
Congress 11233 કોંગ્રેસે ગુજરાત માટે વધુ 6 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને અપાઇ ટિકિટ

અમદાવાદ,

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે છતાં ઉમેદવારના નામ અંગે હજુ અસમંજસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વધુ 6 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.  કોંગ્રેસે બનાસકાંઠા બેઠક પરથી પારથીભાઇ ભાટોલ, સાબરકાંઠા બેઠક પરથી રાજેન્દ્ર ઠાકોર, અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ભાવનગર બેઠક પરથી મનહર પટેલ, ખેડા બેઠક પરથી બિમલ શાહ અને સુરત બેઠક પરથી અશોક અઢેવડાના નામની જાહેરાત કરી છે.