Not Set/ ભાજપના નેતાઓની ખેર નથી,સાંભળો કોણે કર્યો આ વાણી વિલાસ

દાંતિવાડા, લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા ઉમેદવારો હવે બેફાણ વાણી વિલાસ કરી રહ્યાં છે. જ્યાં હવે દાંતિવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રનો બફાટ સામે આવ્યો છે.તાલુકા પંચાયત પ્રમુખ પાનાભાઈ કાળુભાઈ ચૌહાણના પુત્ર રમેશે શુક્રવારે એક બેઠકમાં કહ્યું કે ભાજપના લોકોની હવે ખૈર નથી.એટલુ જ નહી સરકારી ગ્રાન્ટ પોતાના ખીસ્સામાંથી જતી હોય તેમ કહ્યું કે ભાજપવાળાઓને હવે સરકાર […]

Gujarat Others Videos

દાંતિવાડા,

લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા ઉમેદવારો હવે બેફાણ વાણી વિલાસ કરી રહ્યાં છે. જ્યાં હવે દાંતિવાડા તાલુકા પંચાયતના પ્રમુખના પુત્રનો બફાટ સામે આવ્યો છે.તાલુકા પંચાયત પ્રમુખ પાનાભાઈ કાળુભાઈ ચૌહાણના પુત્ર રમેશે શુક્રવારે એક બેઠકમાં કહ્યું કે ભાજપના લોકોની હવે ખૈર નથી.એટલુ જ નહી સરકારી ગ્રાન્ટ પોતાના ખીસ્સામાંથી જતી હોય તેમ કહ્યું કે ભાજપવાળાઓને હવે સરકાર ગ્રાન્ટ નહીં મળી.કોંગ્રેસના કાર્યકરોને ગ્રાન્ટ આપી તેમના હાથ મજબૂત કરવામાં આવશે. રમેશ ચૌહાણનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.