તાપી,
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો દિવસ છે.બીજા દિવસે રાહુલ ગાંધી તાપી જિલ્લામાં જાહેરસભા સંબોધન કરી રહ્યા છે.જ્યાં કોંગ્રેસના દિગ્ગજો નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા છે.મહત્વનું છે કે રાહુલ ગાંધીના આગમમને લઇને તૈયારીઓ કરી દેવામાં આવી છે.તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તાપીમાં રાહુલ ગાંધીનું સંબોધન થયું શરૂ….
તાપીના બાજીપુરામાં રાહુલ ગાંધીનું સંબોધન
રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહારો
શું ખેડૂતોને વીમા યોજનાનો લાભ મળ્યો છે :રાહુલ ગાંધી
શું દેવું માફ થયું?: રાહુલ ગાંધી
ભાજપના વાયદાઓ ખોટા હોય છે: રાહુલ ગાંધી
અચ્છે દિનના સૂત્રને લઈને તમે ભાજપને 26 સીટ આપીઃ રાહુલ
તમે મોદીને PM બનાવ્યાઃ રાહુલ
PM મોદીએ રાફેલ કરતાં ગુજરાતમાં મોટી ચોરી કરીઃ રાહુલ
ગુજરાતમાં ખેડૂતોની સબસિડી નહીં આપી મોટી ચોરી કરીઃ રાહુલ
અનિલ અંબાણી, મેહુલ ચોક્સીને ત્યાં ચોકીદાર હોયઃ રાહુલ
રાહુલ ગાંધીનો PM મોદી પર મોટો આક્ષેપ
નોટબંધી અને GSTથી લોકો દુઃખી થયાઃ રાહુલ
MP, રાજસ્થાન, છત્તીસગઢમાં દેવું માફ કર્યું: રાહુલ
બે દિવસમાં જ ખેડૂતોનું દેવું માફ કર્યું: રાહુલ
આવી ગરમીમાં તમે મને સાંભળવા બદલ આભારઃ રાહુલ
શુ ખેડૂતોના ઘરે ચોકીદાર જોવા મળે છેઃ રાહુલ
ચોકીદાર અંબાણીના ઘરે જોવા મળેઃ રાહુલ
મોદીએ કહ્યું મારે પ્રધાનમંત્રી નહીં ચોકીદાર બનવું છેઃરાહુલ
