Viral Video/ આ છોકરીને જોઈને તમે જ કહેશો કે આવું કોણ ખાય…જુઓ વીડિયો

તમે પણ એવા કોઈને ઓળખતા હશો જે માંસાહાર ખાવાનું વધુ પસંદ કરતા હશે. પણ તમે કોઈ એવા માણસને ઓળખો છો કોકરોચ ખાવાનું પસંદ કરતું હોય. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ તમારૂ દિમાગ ખરાબ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

Ajab Gajab News Videos
YouTube Thumbnail 2024 01 18T152406.719 આ છોકરીને જોઈને તમે જ કહેશો કે આવું કોણ ખાય...જુઓ વીડિયો

Viral Video: દરેક માણસને પોતાના સ્વાસ્થ્યની ચિંતા રહેતી હોય છે. ઘણા લોકો જીમ જતા હોય છે. ઘણા લોકો પાર્કમાં જઈ કસરતો કરતા હોય છે. તે સિવાય કેટલાક લોકો પોતાની ખાણી-પીણી પર વિશેષ ધ્યાન આપતા હોય છે. તેમાંથી અમુક લોકો શુદ્ધ શાકાહારી હોય છે તો કેટલાક માંસાહારી પણ હોય છે.

તમે પણ એવા કોઈને ઓળખતા હશો જે માંસાહાર ખાવાનું વધુ પસંદ કરતા હશે. પણ તમે કોઈ એવા માણસને ઓળખો છો કોકરોચ ખાવાનું પસંદ કરતું હોય. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈ તમારૂ દિમાગ ખરાબ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

https://www.instagram.com/reel/C1qfisQy70Y/?utm_source=ig_embed&ig_rid=6ae39661-80c3-4cef-b42d-89b223f116a3

એવું તો શું હતું વીડિયોમાં?

સોશિયલ મીડિયા પર થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી નાની ટોપલીમાં અમુક સામાન લઈને પાર્કમાં બેઠી છે. જ્યારે એક શખ્સ કેમેરો લઈને તેની પાસે જાય છે ત્યારે ખબર પડે છે કે છોકરી કોકરોચ વેચી રહી છે. એટલું જ નહીં તે છોકરી કોકરોચ ખાતી પણ હોય છે. તે છોકરીને જોઈને એવું લાગે છે કે તે મગફળી અને કોકરોચમાં કોઈ ફરક જ નથી કરતી.

વાયરલ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ખૂબસૂરત બહુ છે તું, પણ તુ દિલ લગાવવા માટે લાયક નથી’, ગીત વાગી રહ્યું છે.

લોકો કેવા પ્રતિભાવો આપી રહ્યાં છે…

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન લોકોએ જોયો હતો. કોઈએ લખ્યું  હતું કે ગીત મેચ કરી રહ્યું છે. તો અન્યએ લખ્યું કે આ ગીત ફક્ત આના માટે જ બન્યું છે. તો અન્ય યૂઝરે લખ્યું  હતું કે મને કોઈ 10 કરોડ આપે તો પણ ના ખાઉ…. વગેરે જેવી કમેન્ટસ જોવા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ