Not Set/ અમરેલી જિલ્લામાં ચોરીની લૂંટનો વધુ એક બનાવ, ત્રણ આરોપીની ધરપકડ

પોલીસે CCTVના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી

Gujarat Others

@પરેશ પરમાર, અમરેલી

અમરેલી જિલ્લાના આંબરડી ચોરીની લૂંટનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આરોપીએ યુવકને માર મારી લૂંટી લીધો હતો. પોલીસે CCTVના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.