Not Set/ Video: લક્ઝરી બસ પલટી ખાતા 15 લોકો ઇજાગ્રસ્ત

બનાસકાંઠા, બનાસકાંઠા થરાદ ડીસા હાઇવે પર ડ્રાઇવરે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા લકઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસમાં સવાર 15 જેટલા મુસાફરો સવાર હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને  સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. થરાદ પોલીસે  ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી હતી.  

Gujarat Others Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠા થરાદ ડીસા હાઇવે પર ડ્રાઇવરે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા લકઝરી બસ પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસમાં સવાર 15 જેટલા મુસાફરો સવાર હતા અને ઇજાગ્રસ્ત મુસાફરોને  સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. થરાદ પોલીસે  ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરી હતી.