Banaskantha News/ અંબાજી સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો, શહેરમાં લાગ્યાં પોસ્ટરો

છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ હતું

Top Stories Gujarat
Beginners guide to 2024 11 08T214951.273 અંબાજી સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો, શહેરમાં લાગ્યાં પોસ્ટરો

Banaskantha News : બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. 15 વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને લઇ જનાર આરોપીનો સ્કેચ જાહેર કરાયો છે. ઘોડા ટાંકણી ગામનો આરોપી સગીરાને ઓળખતો હોવાનો ખુલાસો થયો છે.છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ હતું.

સગીરા અર્ધબેભાન થતાં આરોપી સગીરાને સીમમાં છોડી ફરાર થયા હતા. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર છ નરાધમોએ આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો:બનાસકાંઠામાં યુવકનું મોત નિપજતા સિવિલમાં હોબાળો

આ પણ વાંચો:બનાસકાંઠામાં માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી