Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ બોલિવૂડ/ અર્જુન કપૂરનાં ફોટો પર મલાઇકાની કોમેન્ટ, જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર, મલાઇકાએ એક કોમેન્ટ પણ કરી છે, જે પછી આ કોમેન્ટની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. https://www.instagram.com/p/B5o3O_8loCB/?utm_source=ig_web_copy_link આ વીડિયોને શેર કરતાં અર્જુને કેપ્શનમાં લખ્યું- ‘મને બિલકુલ ખાતરી નથી કે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. મેં નવા વર્ષની […]

December 5, 2019hardik shah
Uncategorized

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર, મલાઇકાએ એક કોમેન્ટ પણ કરી છે, જે પછી આ કોમેન્ટની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે.

https://www.instagram.com/p/B5o3O_8loCB/?utm_source=ig_web_copy_link

આ વીડિયોને શેર કરતાં અર્જુને કેપ્શનમાં લખ્યું- ‘મને બિલકુલ ખાતરી નથી કે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. મેં નવા વર્ષની ઉજવણી પછી ફરી શૂટિંગ શરૂ કર્યું ત્યારે મેં જાન્યુઆરીમાં તેને શૂટ કર્યું હતું. આ શાનદાર મુસાફરીનો અડધો ભાગ છે. ભાઉનું પાત્ર ભજવવા માટે ગૌરવ અનુભવું છુ. માત્ર 48 કલાક બાકી છે.

Diva of the year! #MalaikaArora said @arjunk26 is a bigger diva than her. #GlamourAndStyleAwards pic.twitter.com/XHkL2v2WLk

— Filmfare (@filmfare) December 4, 2019

આ વીડિયો જોયા પછી મલાઈકાએ પ્રેમથી કોમેન્ટ કરી. મલાઈકાએ હાર્ટ ઇમોજી બનાવ્યો. આ વીડિયો સિવાય મલાઈકાનાં ‘ગ્લેમરસ અને સ્ટાઇલ એવોર્ડ’નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

આદમખોર દીપડો/ ખેડૂતની માથા વગરની લાશ મળતા ગ્રામજનોમાં ફફડાટ
બિન સચિવાલય પરીક્ષા વિવાદ/ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નૈનાબા જાડેજા પહોચ્યા ગાંધીનગર

More Posts

Not Set/ ‘નદિયા કે પાર’ની ‘ગુંજા’ની દીકરી છે તેના કરતા પણ વધારે સુંદર, પતિને આપ્યા બે મહિના પહેલા છૂટાછેડા

December 6, 2019Maya Sindhav

Not Set/ કોંગ્રેસ પાર્ટીમાં વધી રહ્યો છે કલેશ,અસંતુષ્ટ નેતાઓ વિરુધ્ધ કાર્યવાહીની માંગ

August 29, 2020Bhavesh Vyas

Not Set/ When newborns arrive, hospital maternity rooms turn into photo studios

July 20, 2017mantavya

Not Set/ યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર/ મુંબઈ ડોક પરથી અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ રવાના

September 19, 2020mansi patel

Not Set/ T20 રેકિંગઃ ભારતીય ટીમ બીજા સ્થાને, વિરાટ કોહલી ટૉપ પર

July 20, 2017mantavya

Not Set/ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહનું નિધન, PM મોદીએ વ્યક્ત કરી દુઃખ

September 27, 2020Bhavesh Vyas

Not Set/ ઉત્તર પ્રદેશમાં 6 તબક્કા માટે મતદાન શરૂ, બોપરે 1 વાગ્ય સુધીમાં 37.82 ટકા મતદાન

July 20, 2017mantavya

Not Set/ રાજ્યપાલ ઓ.પી.કોહલીએ કર્યું ધ્વજવંદન, CM રૂપાણી સાથે ખુલી જીપમાં લોકોનું કર્યુ અભિવાન

July 20, 2017mantavya

Not Set/ અમદાવાદ શહેરમાં ડમ્પરની અડફેટે વધુ એક યુવકનો જીવ લીધો

October 13, 2016mantavya

ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી/ ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી પ્રક્રિયા યોજાશે ચૂંટણી પ્રક્રિયામાં કુલ 119 ફોર્મ ભરાયા માવજી દેસાઇ અને ગોવા દેસાઇની પેનલ ટકરાશે 10 ખેડૂત વિભાગની, 4 વેપારી વિભાગની યોજાશે ચૂંટણી 2 ખરીદ વેચાણ વિભાગની યોજાશે ચૂંટણી તમામ ડિરેક્ટરો માટે યોજાઈ રહી છે ચૂંટણી ચૂંટણીમાં 16 ડિરેક્ટરો માટે 119 ફોર્મ ભરાયા 17 એપ્રિલ APMCની ચૂંટણી યોજાશે મત ગણતરી 18 એપ્રિલ યોજાશે

April 6, 2023jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy