- અમદાવાદના કાગડાપીઠમાં હત્યાનો બનાવ
- સામાન્ય બાબતમાં યુવાનની નિર્મમ હત્યા
- યુવકની છરીના ઘા મારી કરાઈ હત્યા
- હિતેશ પરમાર નામના શખ્સે કરી હત્યા
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ છે, જે દિનપ્રતિદિન વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે, તો બીજી તરફ અમદાવાદમાં પણ હવે યુપી અને બિહારની જેમ જ ક્રાઈમ રેટ પણ વધી રહ્યો છે. જ્યાં દિનપ્રતિદિન મારપીટ હોય કે હત્યાના બનાવવામાં વધારો થતો રહે છે.
આ પણ અવંચો : ગુજરાતમાં દુષ્કર્મ ક્યાં સુધી? હવે જૂનાગઢમાં 12 બાળકી સાથે નરાધમે આચર્યું કૃત્ય
આ વચ્ચે હવે અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. મળતી જાણકારી મુજબ, 28 વર્ષના અજય કબીરા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ યુવકની હત્યા એટલા માટે જ કરવામાં આવી કે, જ્યાં નજીવી બાબતે એનો જીવ ગયો છે.
આ પણ અવંચો :GMBની સિક્યોરિટી વિંગમાં થયો કોરોના બ્લાસ્ટ, 17 સુરક્ષા જવાનોને થયો કોરોના
આ મામલે હવે પોલીસે ઘટનામાં આરોપીને ઝડપી પાડ્યો છે અને અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
