OMG!/ આ યુવકે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી… જાણો કોણે કેટલામાં ખરીદી

એક વ્યક્તિ છે જેણે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી અને કોઈએ તેને ખરીદી પણ લીધી.

Ajab Gajab News Trending
YouTube Thumbnail 12 4 આ યુવકે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી... જાણો કોણે કેટલામાં ખરીદી

જો કોઈનું મૃત્યુ થાય તો લોકો તે સંબંધીની અસ્થિ નદીમાં વિસર્જન છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ અસ્થિ વેચી હોય. એક વ્યક્તિ છે જેણે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી અને કોઈએ તેને ખરીદી પણ લીધી. વ્યક્તિએ ફેસબુક માર્કેટપ્લેસ પર અસ્થિથી ભરેલો કલશ વેચવા માટે પોસ્ટ કરી.

viral news આ યુવકે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી... જાણો કોણે કેટલામાં ખરીદી

એક અહેવાલ મુજબ, ટિકટોકર લોરેન એલિઝા અને માર્કે તેમને 30 ડોલરમાં ખરીદી હતી. માર્ક એપ પર ‘માર્કેટપ્લેસ ફાઇન્ડ’ એકાઉન્ટ ચલાવે છે. જ્યારે તેણે સપ્ટેમ્બરમાં લિસ્ટિંગ જોયું તો તેને ખબર પડી કે કોઈ તેની માતાની અસ્થિ વેચી રહ્યું છે. તે 56 ગ્રામ અસ્થિ અને હાડકાં ધરાવતી દરેક બોટલ 30 ડોલરમાં વેચી રહ્યો હતો. આ સાથે તેમણે અંતિમ સંસ્કારનું પ્રમાણપત્ર પણ આપવા જણાવ્યું હતું. વ્યક્તિએ એમ પણ કહ્યું કે આ હાડકાં પાછળની વાર્તા પણ 5 ડોલરમાં વેચાઈ રહી છે.

ટિકટોકર લોરેને પણ આ હાડકાં ખરીદવામાં રસ દાખવ્યો હતો. ટિકટોકર લોરેને કહ્યું કે તે તેની પાછળની વાર્તા પણ જાણવા માગે છે. આવી સ્થિતિમાં, લોરેન અને માર્કે સાથે મળીને તે અસ્થિ ખરીદી. માર્કે કહ્યું કે તે આ હાડકાં વેચનારનો ઇન્ટરવ્યુ લેશે અને તેની પાછળની વાસ્તવિક વાર્તા જાણશે. લોરેને કહ્યું કે અમેરિકામાં માનવ અવશેષો વેચવા સામે કોઈ કાયદો નથી.


whatsapp ad White Font big size 2 4 આ યુવકે તેની માતાની અસ્થિ ઓનલાઈન વેચી... જાણો કોણે કેટલામાં ખરીદી


આ પણ વાંચો:આ મંદિરને માનવામાં આવે છે શ્રાપિત, અહીં ભગવાનના દર્શન કરવાથી મહિલાઓ થઈ જાય છે વિધવા

આ પણ વાંચો:જાપાનના લોકો દાઢી કેમ નથી રાખતા, ચોંકાવનારી માહિતી આવી સામે

આ પણ વાંચો:રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો, “વર્ષો પહેલા મનુષ્યના મૃતદેહ ખાવાની પરંપરા”

આ પણ વાંચો:વૈજ્ઞાનિકોએ વધાર્યું ટેન્શન, અન્ય પ્રજાતિઓની જેમ માનવ જાતિ પણ લુપ્ત થશે