Not Set/ માંગરોળ પાસે દરિયામાં શંકાસ્પદ બોટ, માછીમારોએ પોલીસને કરી જાણ

માંગરોળ, માંગરોળ પાસે દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવી. માછીમારોએ પોલીસને જાણ કરી. આ મામલે ડીવાયએસપી રવીસીંગ તેજાએ જણાવ્યુ કે,  પોલીસે દરીયામાં શંકાસ્પદ બોટનો પોલીસે પીછો કર્યો. બોટ પોરબંદર તરફથી વેરાવળ તરફ જઇ રહી હતી ત્યારે આ બોટ શંકાસ્પદ જણાતા દરીયામાં માછીમારી કરી રહેલા બોટના માણસો દવારા માંગરોળ પોલીશને જાણ કરતાં માગરોળ પોલીશે અન્ય બોટની મદદ […]

Top Stories Gujarat Others Videos

માંગરોળ,

માંગરોળ પાસે દરિયામાં શંકાસ્પદ બોટ મળી આવી. માછીમારોએ પોલીસને જાણ કરી. આ મામલે ડીવાયએસપી રવીસીંગ તેજાએ જણાવ્યુ કે,  પોલીસે દરીયામાં શંકાસ્પદ બોટનો પોલીસે પીછો કર્યો.

બોટ પોરબંદર તરફથી વેરાવળ તરફ જઇ રહી હતી ત્યારે આ બોટ શંકાસ્પદ જણાતા દરીયામાં માછીમારી કરી રહેલા બોટના માણસો દવારા માંગરોળ પોલીશને જાણ કરતાં માગરોળ પોલીશે અન્ય બોટની મદદ લયને દરીયામાં પીછો કરતાં માઘવપુર નજીકથી દરીયામાંથી આ બોટને ઝડપી પાડી છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાલતો કોઇ ગેર કાનુની સામાન મળ્યો નથી પરંતુ જીણવટ ભરી તપાસ આદરી છે.