Not Set/ મનમર્ઝીયા મુવી રીવ્યુ – લવ, ઈમોશન અને કોમેડીથી ભરપુર પાવરપેક મુવી, હટકે છે ક્લાઈમેક્સ

મનમર્ઝીયા મુવી એક લવ ટ્રાઈન્ગલ છે. આ સ્ટોરી રુમી, વિક્કી અને રોબીની છે જે પંજાબમાં રહે છે. રુમીનો રોલ તાપસી પન્નુએ નિભાવ્યો છે અને વિક્કીના રોલમાં વિક્કી કૌશલ છે. જયારે અભિષેક બચ્ચને રોબીનું પાત્ર ભજવ્યું છે. સ્ટોરી એવી છે કે વિક્કી અને રુમી એકબીજાને પ્રેમ કરતા હોય છે પરંતુ વિક્કી લગ્ન કરવા માંગતો નથી કારણકે […]

Uncategorized

મનમર્ઝીયા મુવી એક લવ ટ્રાઈન્ગલ છે. આ સ્ટોરી રુમી, વિક્કી અને રોબીની છે જે પંજાબમાં રહે છે. રુમીનો રોલ તાપસી પન્નુએ નિભાવ્યો છે અને વિક્કીના રોલમાં વિક્કી કૌશલ છે. જયારે અભિષેક બચ્ચને રોબીનું પાત્ર ભજવ્યું છે.

manmarziyaan movie review- taapsee pannu,abhishek bachchan,vicky kaushal

સ્ટોરી એવી છે કે વિક્કી અને રુમી એકબીજાને પ્રેમ કરતા હોય છે પરંતુ વિક્કી લગ્ન કરવા માંગતો નથી કારણકે તે પોતાની જવાબદારીથી ભાગે છે એટલે રુમી રોબી સાથે લગ્ન કરી લે છે. વિક્કી એક ડીજે હોય છે. અનુરાગ કશ્યપે આજની જનરેશનના પ્રેમને સારી રીતે બતાવ્યો છે. બોલ્ડ લવ સ્ટોરીને અનુરાગ કશ્યપે પોતાના અલગ અને અનોખા અંદાજથી દર્શકો સામે રાખી છે.

manmarziyaan movie review- taapsee pannu,abhishek bachchan,vicky kaushal

આ મુવીનો સ્ટોરી પ્લોટ સારો છે. ડાઇલોગ પણ સારા છે અને અમુક તો ખુબ હસાવે એવા છે. આ ફિલ્મમાં બતાવામાં આવેલો ક્લાઈમેક્સ આ પહેલા પણ આપણે જોયેલો છે એવો જ છે પણ આ મુવીમાં એને અલગ રીતે બતાવામાં આવ્યો છે. આ લવ સ્ટોરીને અલગ અંદાજમાં રજુ કરવામાં આવી છે.

તાપસીની એક્ટીંગ ખુબ સરસ છે અને આ મુવીના ગીત એકદમ હૈયે રહી જાય એવા ખાસ નથી.