આંદોલન/ મહાનગરોમાં આજે મનપાના શિક્ષકો કરશે ઉપવાસ, 4200 ગ્રેડ પે બાબતે મનપાના શિક્ષકોને અન્યાય

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… મહાનગરોમાં આજે મનપાના શિક્ષકો કરશે ઉપવાસ 4200 ગ્રેડ પે બાબતે મનપાના શિક્ષકોને અન્યાય

Breaking News
Teacher and Student મહાનગરોમાં આજે મનપાના શિક્ષકો કરશે ઉપવાસ, 4200 ગ્રેડ પે બાબતે મનપાના શિક્ષકોને અન્યાય

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • મહાનગરોમાં આજે મનપાના શિક્ષકો કરશે ઉપવાસ
  • 4200 ગ્રેડ પે બાબતે મનપાના શિક્ષકોને અન્યાય
  • મનપાના શિક્ષકો 1996થી 4200ની માંગણી કરે છે
  • અત્યારે સરકારે 2012થી આપવાનું નક્કી કર્યુ છે
  • મનપાના શિક્ષકો 1996થી 2012 વચ્ચે કોઇ નિર્ણય નથી
  • મનપાના શિક્ષકોમાં અસનતોષની લાગણી ફેલાઇ
  • અમદાવાદ,રાજકોટ,જામનગરના શિક્ષકો કરશે પ્રતિક ઉપવાસ
  • ભાવનગર, સુરત, બરોડા સહિતના શિક્ષકો ઉપવાસ કરશે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…