અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરના 15 જેટલા પ્લોટનુ વેચાણ ન કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ મનપા દ્વારા 16 જેટલા પ્લોટનું વેચાણ કરી આવક મેળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી એક પ્લોટનું વેચાણ થયુ ગયુ છે. જોકે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ ન કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્રએ યુ ટર્ન મારતા કહ્યું કે વર્ષે 2036ના ઓલિમ્પિકને ધ્યાને રાખીને હાલમાં પ્લોટનું વેચાણ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે.
મનપાએ પ્લોટ ન વેચવાનો નિર્ણય કર્યો
અગાઉ મનપાએ પ્લોટ વેચવાની કરી હતી જાહેરાત
16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ કર્યુ
2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી વેચાણ બંધ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા 16 પ્લોટનું વેચાણ કરી આવક મેળવવામાં આવશે. જે કરોડોની આવક થશે. તેને વિકાસ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે. 16 પ્લોટ પૈકી એક પ્લોટનું વેચાણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે બાકીના 15 પ્લોટનું વેચાણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આમ તંત્રએ યુ ટર્ન માર્યો છે. તંત્રનું કહેવું છે કે વર્ષ 2036ની ઓલમ્પિકને ધ્યાને રાખીને હાલ પ્લોટનું વેચાણ કરવાનું બંધ રાખવામાં આવ્યું છે. તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બોડકદેવના ટીપી સ્કીમ 50ના પ્લોટની ઓન લાઇન હરાજી કરવામાં આવી હતી અને તેને કારણે કોર્પોરેશનને એકસો એકાવન કરોડ છોતરે લાખ અઠ્ઠાણુ હજારની આવક થઇ હતી. કોર્પોરેશન દ્વારા આ પ્લોટની એપસ્ટ વેલ્યુ 1,88,000 પ્રતી ચોરસ મીટર રાખવામા આવી હતી. તેમ છતાં રદ્દ થયો છે
મહાનગરપાલિકા દ્વારા જે પ્લોટ હરાજી માટે મૂક્યા હતા તેની પેર નજર કરીએતો

હવામાન વિભાગ / મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ, યુપી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઘણા રાજ્યોમાં NDRFની ટીમ તૈનાત
વિજયભાઈ આ ઉજવણી શેની ? / મોંઘવારી અને બેકારીનો માર સહી લોહીના આંસુ સારતી પ્રજાના દુ:ખની ? : જયરાજ સિંહ
