સુરેન્દ્વનગરના પાટડી તાલુકાના વિસનગર ગામમાં વીજ શોકની ઘટનાથી દુરભાગ્યે બે બાળકી મોતને ભેટી છે.. આ વીજશોક લાગવાને કારણે પુજા ડાભી અને સંજન ડાભી નામની બે બાળકીના મોત નીપજ્યા છે.
https://api.mantavyanews.in/surendranagar-two-children-died-due-to-electric-shock/
કર્ણાટક ચૂંટણી દરમિયાન એપ્રિલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હીથી મુંબઈ જઈ રહેલા વિમાનમાં ટેક્નિકલ ગડબડ થઇ હતી. જે કારણે વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પરંતુ ડીજીસીએના તપાસ રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થવાથી ફક્ત કેટલીક સેકંડો જ દૂર હતું.
https://api.mantavyanews.in/national-rahul-gandhis-plane-wa-about-to-crash-says-report/
અમદાવાદમાં હાર્દિક પટેલનો ઉપવાસનો આજે સાતમો દિવસ છે. ત્યારે હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં પાટીદારો દ્વારા રામધૂન કરવામાં આવ્યુ હતું. શહેરના ઘુમા ગામમાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને સરકારને સદબુદ્ધિ આપે તે માટે હવનનું આયોજન કરાયું હતું.
https://api.mantavyanews.in/gujarat-ahmedabad-surat-patidars-support-hatdik-patel-fast/
પંજાબ નેશનલ બેંકની લોન લઈને દેવાળું ફૂંકનાર અને દેવાળિયા કાયદાના તપાસ રિપોર્ટમાં ફરાર થઈને અમેરિકા પહોંચી ગયેલા કૌભાંડી કારોબારી નિરવ મોદી વિરુદ્ધના કેસમાં ભારતને વધુ બળ મળ્યું છે. આ તપાસ રિપોર્ટમાં જણાવાયું છે કે, એવી ત્રણ દેવાળિયા કંપનીનો ખુલાસો થયો છે જેની સાથે નિરવ મોદી જોડાયેલો છે.
https://api.mantavyanews.in/india-nirav-modi-made-fake-transactions-through-shale-companies/
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૨માં દિવસે ભારતીય મહિલા ખેલાડીઓએ ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. આ મહિલા ખેલાડીઓમાં હિમાં દાસ, પોવામ્માં રાજુ, વિસ્માયા કોરોથા અને ગુજરાતની સરિતા ગાયકવાડ શામેલ હતા.
https://api.mantavyanews.in/gujarat-sarita-who-won-gold-in-asian-games-will-receive-a-cash-prize-of-rs-1-crore-by-the-state-government/
