Not Set/ HEADLINE @4:30 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

વલસાડ ઉમરગામમાં તસ્કરો બેફામ વધી રહ્યા છે. 15 દિવસમાં નવથી વધુ ચોરીની ઘટના સામે આવી છે..તો બીજી તરફ પોલીસના નાઇટ પેટ્રોલિંગના કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ઉમરગામમાં પીઆની પોસ્ટ લાંબા સમયથી ખાલી છે https://api.mantavyanews.in/in-valsad-in-15-days-more-than-9-thief-activities/ પોતાના દમદાર અભિનયથી કેરળના સિનેમા એટલે કે મોલિવૂડ પર રાજ કરવાવાળા મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. https://api.mantavyanews.in/national-superstar-mohanlal-meet-pm-modi-may-join-bjp/ અમરેલીમાં એસબીઆઇ બેન્કમાંથી 1.35 કરોડની […]

Top Stories Gujarat

વલસાડ ઉમરગામમાં તસ્કરો બેફામ વધી રહ્યા છે. 15 દિવસમાં નવથી વધુ ચોરીની ઘટના સામે આવી છે..તો બીજી તરફ પોલીસના નાઇટ પેટ્રોલિંગના કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. ઉમરગામમાં પીઆની પોસ્ટ લાંબા સમયથી ખાલી છે

https://api.mantavyanews.in/in-valsad-in-15-days-more-than-9-thief-activities/

પોતાના દમદાર અભિનયથી કેરળના સિનેમા એટલે કે મોલિવૂડ પર રાજ કરવાવાળા મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલ એ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

https://api.mantavyanews.in/national-superstar-mohanlal-meet-pm-modi-may-join-bjp/

અમરેલીમાં એસબીઆઇ બેન્કમાંથી 1.35 કરોડની ચોરી થયાની ઘટના સામે આવી છે. તસ્કરોએ  મોડી રાત્રે બેન્કમાંથી હાથસાફ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો..તપાસ હાથધરી હતી.

https://api.mantavyanews.in/1-crore-loot-at-sbi-bank-amreli-branch/

બ્રાઝિલના રિયો ડી જનેરિયો શહેરમાં રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ આગથી કોઈ જાનહાનિ થઇ નથી પરંતુ વર્ષો જૂની બહુમૂલ્ય ચીજવસ્તુઓનો નાશ થયો છે.

https://api.mantavyanews.in/brazilian-historic-museum-takes-a-fierce-fires-destroyed-11000-years-old-historical-evidence/

અમદાવાદ ઉમિયા કેમ્પસ ખાતે પાટીદારોમા આગેવાનો દ્વારા બેઠક યોજાશે. આ બેઠકમાં પાટીદાર ખેડૂત લક્ષી મુદ્દાઓ પર અને  વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

https://api.mantavyanews.in/meetings-will-be-at-umiya-campus/

આપણા ભારત દેશની ગણના એક ધાર્મિક દેશ તરીકે થાય છે. જેમાં અનેક ધર્મોના લોકો વસવાટ કરે છે અને લોકો જીવન દરમિયાન પોતાના ધર્મ મુજબની પરંપરા અનુસરતા હોય છે.

https://api.mantavyanews.in/gujarat-ahmedabad-municipal-corporation-mayor-visit-america-tradition/