Not Set/ HEADLINE @5:30 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

સરકાર દ્વારા પશુઓના ઈલાજ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને હજારો રૂપિયાના પગાર સાથે પશુકેન્દ્ર ખાતે ડોકટરોની ભરતી પણ કરવામાં આવે છે. પરંતુ આ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યુ છે. ભરૂચના ફલશ્રુતિ નગરમાં એક ગાય બીમાર હાલતમાં જોવા મળી હતી. https://api.mantavyanews.in/gujarat-in-bharuch-animal-clinics-are-similar-to-embellishment/ ક્ચ્છ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પ્રજાના પૈસા માંથી 30 કરોડના ખર્ચે તૈયાર […]

Top Stories Gujarat Trending

સરકાર દ્વારા પશુઓના ઈલાજ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને હજારો રૂપિયાના પગાર સાથે પશુકેન્દ્ર ખાતે ડોકટરોની ભરતી પણ કરવામાં આવે છે. પરંતુ આ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યુ છે. ભરૂચના ફલશ્રુતિ નગરમાં એક ગાય બીમાર હાલતમાં જોવા મળી હતી.

https://api.mantavyanews.in/gujarat-in-bharuch-animal-clinics-are-similar-to-embellishment/

ક્ચ્છ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પ્રજાના પૈસા માંથી 30 કરોડના ખર્ચે તૈયાર થયેલી ગર્લ્સ હોસ્ટેલ હજી સુધી શરૂ કરવામાં આવી નથી. 500 વિદ્યાર્થીઓની સમાવેશ ક્ષમતા ધરાવતી આ હોસ્ટેલ તૈયાર થઈ ચૂકી હોવા છતાં શા માટે તેને ખુલ્લી મુકાતી નથી તે એક પ્રશ્ન છે.

https://api.mantavyanews.in/kutch-hostels-built-at-a-cost-of-rs-30-crores/

નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીની તસવીર ખાનગી કંપનીઓની જાહેરાતોમાં ઉપયોગ કરવા પર સાવચેત થયેલી કેન્દ્ર સરકારપ્રતીક અને નામ કાયદો-1950માં સજાની જોગવાઈ લાવવા જઈ રહી છે. પહેલાં આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મામૂલી દંડમાં 400 ગણો વધારો કરીને બે લાખ રૂપિયા કરવામાં આવશે. ગ્રાહક મામલાના મંત્રાલયે સાત દાયકા જૂના કાયદામાં સંશોધનનો ડ્રાફટ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

https://api.mantavyanews.in/india-if-pm-modis-image-and-name-will-be-used-in-the-advertisement-he-will-be-punished/

ભારત સરકારે પોર્ટેબલ પેટ્રોલ પંપના કન્સેપ્ટને મંજૂરી આપી દીધી છે. થોડા સમયમાં જ આપને રસ્તાની બાજુમાં મિલ્ક બૂથ ની જેમ આ પેટ્રોલ પંપ દેખાશે. જ્યાંથી આપ ગાડીમાં પેટ્રોલ, ડીઝલ અથવા સીએનજી ભરાવી શકો છો. દુનિયાના લગભગ 35 દેશોમાં આ કન્સેપ્ટ પહેલેથી જ ચલણમાં છે. ભારતમાં આ પ્રયોગ પહેલી વાર થવા જઈ રહ્યો છે

https://api.mantavyanews.in/national-portable-petrol-pump-approved/