Morning Headlines
વડાપ્રધાન મોદી વારાણસીનો કરશે પ્રવાસ….30 જેટલાં વિવિધ પ્રોજેકટનું કરશે લોકાર્પણ,ટોચનાં નેતાઓ રહેશે ઉપસ્થિત
વારાણસીનાં પ્રવાસે મોદી
——————
આજે ત્રીજી વખત અરવિંદ કેજરીવાલ દિલ્હીનાં મુખ્યમંત્રી પદે લેશે શપથ….રામલીલા મેદાનમાં સમારોહનું આયોજન
કેજરીવાલનો શપથ સમારોહ
——————
મુખ્યમંત્રી રૂપાણીનો બનાસકાંઠા પ્રવાસ…દિયોદર બનાસ ડેરી પ્લાન્ટનાં ખાતમુર્હુતનો કરશે ભૂમિપુજન
રૂપાણી કરશે ભૂમિપુજન
——————
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ભારત પ્રવાસ….ટ્રમ્પ અને મોદીનાં કાર્યક્રમને લઇને સંભવિત રૂપરેખા કરાઇ જાહેર,બંને નેતા વચ્ચે થશે બેઠક
સંભવિત રૂપરેખા તૈયાર
——————
આજે LRD આંદોલન મુદ્દે ઉકેલની શકયતા…બપોર બાદ સરકાર બંને પક્ષોનાં અગ્રણીઓ સાથે કરશે બેઠક,બાદમાં નિર્ણયની શકયતા
બેઠકોનો ધમધમાટ યથાવત
——————
ભુજ મહિલા વસ્ત્ર વિવાદ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ લેશે મુલાકાત…DYSPના નેજા હેઠળ તપાસ માટે SITની રચના તો આરોપીની ધરપકડનાં એંધાણ
મહિલા આયોગ ટીમની તપાસ
——————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
