Not Set/ Mantavya News bell 21/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines અમદાવાદનાં શાહઆલમ હિંસા મુદ્દે કોર્પોરેટર શહેઝાદ ખાન સહિત 13 આરોપીના 26 ડિસે. સુધીના રિમાન્ડ મંજૂર…..18મીએ હિંસા કરવાનું ષડયંત્ર ઘડવા યોજાઇ હતી મીટિંગ 13નાં રિમાન્ડ,1 વોન્ટેડ જાહેર — અમદાવાદ-વડોદરાની ઘટના મુદ્દે રાજનીતિ…ભાજપે હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી..તો કોંગ્રેસે કહ્યું, નિષ્ફળતા છૂપાવવા સરકાર લગાવે છે આરોપ હિંસા પર રાજનીતિનો રંગ — નાગરિકતા કાયદાનાં વિરોધમાં યુપીમાં […]

Top Stories Gujarat Others

Morning Headlines

અમદાવાદનાં શાહઆલમ હિંસા મુદ્દે કોર્પોરેટર શહેઝાદ ખાન સહિત 13 આરોપીના 26 ડિસે. સુધીના રિમાન્ડ મંજૂર…..18મીએ હિંસા કરવાનું ષડયંત્ર ઘડવા યોજાઇ હતી મીટિંગ
13નાં રિમાન્ડ,1 વોન્ટેડ જાહેર

અમદાવાદ-વડોદરાની ઘટના મુદ્દે રાજનીતિ…ભાજપે હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી..તો કોંગ્રેસે કહ્યું, નિષ્ફળતા છૂપાવવા સરકાર લગાવે છે આરોપ
હિંસા પર રાજનીતિનો રંગ

નાગરિકતા કાયદાનાં વિરોધમાં યુપીમાં ફાયરિંગ દરમિયાન 8 લોકોના મોત….તો દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તાર અને દિલ્હી ગેટમાં પોલીસ પર પથ્થરમારો
ફાયરિંગમાં 8 લોકોનાં મોત

ગાંધીનગરમાં બિનસચિવાલય પેપર લીક પૂર્વ આયોજિત ષડ્યંત્ર….ગૌણ સેવા મંડળનાં સેક્રેટરી હસમુખ મોદીએ નોંધાવી પોલીસ ફરિયાદ
પેપર લીક પૂર્વઆયોજિત ષડયંત્ર

મુખ્યમંત્રી રૂપાણી સુએઝ શુદ્ધિકરણનાં થયેલ પાણીનાં પુન:ઉપયોગ લોકાર્પણ સમારોહમાં આપશે હાજરી….ટોચનાં અગ્રણીઓ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત
શુદ્ધિકરણનાં પાણીનો પુન:ઉપયોગ

સુરતમાં રૂ.3.38 લાખની નકલી નોટો સાથે બે શખ્સોની પોલીસે કરી ધરપકડ…..રાજસ્થાનથી નકલી નોટો સુરતમાં સપ્લાય કરવા લાવ્યા હોવાનો ખુલાસો
નકલી નોટોનું ઝડપાયું કૌભાંડ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.