Morning Headlines
આજે 71મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં કરાશે ઉજવણી….નવી દિલ્હી રાજપથ ખાતે રાષ્ટ્રપતિ કોવિંદ પરેડની ઝીલશે સલામી રાષ્ટ્રપતિ પરેડની ઝીલશે સલામી
——————
વડાપ્રધાન મોદીએ ટવિટ કરી પ્રજાસત્તાક દિનની પાઠવી શુભકામના…નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને આપશે શ્રદ્ધાંજલિ મોદીની ટ્વિટ દ્વારા શુભકામના
——————
રાજ્યકક્ષાનાં પર્વની રંગીલા રાજકોટમાં કરાશે ઉજવણી….મુખ્યમંત્રી રૂપાણી રાજકોટમાં કરશે ધ્વજવંદન,ટોચનાં નેતાઓ રહેશે ઉપસ્થિત
રૂપાણી રાજકોટમાં કરશે ધ્વજવંદન
——————
પ્રજાસત્તાક દિને પહ્મ પુરસ્કારોની કરાઇ જાહેરાત…..અરુણ જેટલી અને સુષમા સ્વરાજનું મરણોપરાંત પહ્મવિભૂષણ એવોર્ડથી કરાશે સન્માન
જેટલી,સુષમાને પહ્મવિભૂષણ
——————
પ્રજાસત્તાક દિને આઠ ગુજરાતીઓને પહ્મશ્રી એવોર્ડની જાહેરાત…..શાહબુદ્દીન રાઠોડ,એચ.એમ.દેસાઇ,ગુરદીપસિંહને અપાશે પહ્મશ્રી એવોર્ડ
આઠ ગુજરાતીઓને પહ્મશ્રી એવોર્ડ
——————
ચીનના કોરોના વાયરસ ફફડાટથી ગુજરાતના ઉદ્યોગ જગતને મોટો ફટકો …અમદાવાદ સુરત અંકલેશ્વરના 125થી વધુ વેપારીઓએ સાંધાઈનો પ્રવાસ રદ્દ કર્યો
વાયરસથી વેપારને નુકસાન
——————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
