Not Set/ Mantavya News bell 30/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 12.1 અને રાજકોટમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર —————- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 73મી પુણ્યતિથિ…દેશભરમાં ઠેર-ઠેર કાર્યક્રમોનું કરાયું આયોજન બાપુની 73મી પુણ્યતિથિ —————- ચીનમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 169 લોકોનાં મોત….બ્રિટન યુનિવર્સિટીએ દુનિયાનાં 30 દેશોને હાઇ-રિસ્ક લિસ્ટમાં મુકયા 30 દેશો હાઇ-રિસ્ક લિસ્ટમાં —————- વિસ્મય […]

Top Stories

6.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 12.1 અને રાજકોટમાં 10.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન
6.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—————-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 73મી પુણ્યતિથિ…દેશભરમાં ઠેર-ઠેર કાર્યક્રમોનું કરાયું આયોજન
બાપુની 73મી પુણ્યતિથિ
—————-
ચીનમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી 169 લોકોનાં મોત….બ્રિટન યુનિવર્સિટીએ દુનિયાનાં 30 દેશોને હાઇ-રિસ્ક લિસ્ટમાં મુકયા
30 દેશો હાઇ-રિસ્ક લિસ્ટમાં
—————-
વિસ્મય BMW હીટ એન્ડ રન કેસ મામલો…..કેસમાં હાઇકોર્ટ આજે ચુકાદો આપે તેવી શકયતા
વિસ્મય કેસમાં ચુકાદાની શકયતા
—————-
રાજકોટનાં ઠાકોર માંધાતાસિંહનું આજે થશે રાજતિલક…..દેશ દેશાવરથી રાજવી પરિવારો સમારોહમાં લેશે ભાગ
રાજકોટમાં રાજતિલક સમારોહ
—————-
આજે વસંતપંચમીનો પવિત્ર પર્વ…..આજે સર્વાર્થ સિદ્ધિનો સર્જાશે અનોખો યોગ,વિદ્યાભ્યાસ પ્રવેશ માટે ઉત્તમ દિવસ
વસંતપંચમીનું પવિત્ર પર્વ
—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.