Gandhinagar News : રાજ્યના આઈટી સંવર્ગ(It Cadre)માં મોટાપાયે ફેરબદલ(Change) કરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના હેઠળ 41 ICT અધિકારીઓની નવી જગ્યાઓ પર નિમણુંક કરવામાં આવી છે.
IT Cadreમાં ફેરફાર
આ ફેરબદલનો મુખ્ય હેતુ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ્સને વધુ ગતિ આપવા અને કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે.
