Tellywood/ મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો…..

મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન પહેલાના ફંક્શનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે

Photo Gallery
Untitled 1 9 મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો.....

બોલિવૂડ અને ટીવી એક્ટ્રેસ મૌની રોય આ દિવસોમાં પોતાના લગ્નને કારણે ચર્ચામાં છે. મૌનીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે 27 જાન્યુઆરીના રોજ ગોવામાં મલયાલી અને બંગાળી રીત-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.

Untitled 1 4 મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો.....

લગ્ન બાદ પહેલીવાર મૌની રોય બાંદ્રામાં એકલી જોવા મળી છે.

Untitled 1 5 મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો.....

ગુલાબી અને કાળા ફ્લોરલ સૂટમાં મૌની રોયનો આ નવો અવતાર ચાહકોને ગમ્યો.

Untitled 1 6 મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો.....

મૌની માંગમાં સિંદૂર, હાથમાં બંગડીઓ સાથે નવી દુલ્હનના લૂકમાં જોવા મળી હતી.

Untitled 1 7 મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો.....

લગ્ન બાદ એક્ટ્રેસનો આ નવો લૂક જોઈને ફેન્સ તેની સ્ટાઈલના કન્વીન્સ થવા જઈ રહ્યા છે.

Untitled 1 8 મૌની રોયનો લગ્ન પછીનો લૂક સામે આવી રહ્યો છે, તમે પણ જોઈલો.....

મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન પહેલાના ફંક્શનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે મૌની અને સૂરજ પહેલી વાર વર્ષ 2019માં દુબઈમાં નવા વર્ષના અવસર પર મળ્યા હતા. સાથે જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. મૌની અને સૂરજે તેમના સંબંધો છુપાવ્યા હતા.