આજનું રાશિફળ/ આ રાશિના જાતકનાં નવા કાર્યો પાર પડે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 12 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૨-૦૬-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ છઠ
  • રાશી :-     સિંહ  (મ,ટ)
  • નક્ષત્ર :-   મઘા              (સવારે ૦૨:૧૨ સુધી. જૂન- ૧૩)
  • યોગ :-    હર્ષણ           (બપોરે ૦૫:૧૩ સુધી.)
  • કરણ :-    કૌલવ            (સવારે ૦૬:૧૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü સિંહ
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૩ એ.એમ                                  ü ૦૭.૨૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૧:૦૩ એ.એમ.                     ü ૧૨:૧૧ એ.એમ જૂન ૧૩
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૩૯ થી ૦૨:૨૦ સુધી

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગણેશને ધરો અર્પિત કરવી.·        છઠ ની સમાપ્તિ        સાંજે  ૦૭:૧૫ સુધી. ·         

  • તારીખ :-        ૧૨-૦૬-૨૦૨૪, બુધવાર/ જેઠ સુદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૫:૫૩ થી ૦૭:૩૪
અમૃત ૦૭:૩૪ થી ૦૯:૧૬
શુભ ૧૦:૫૭ થી ૧૨.૩૯
લાભ ૦૫:૪૦ થી ૦૭:૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૪ થી ૧૦:૦૨
અમૃત ૧૦:૦૨ થી ૧૧:૨૧

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ખોટી ચિંતા છોડી દેવી.
  • સ્વસ્થ રહેવાય.
  • મનથી હારી જવાય.
  • જીવનમાંથી ગયેલી વ્યક્તિ પાછી આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જલ્દી થાક લાગે.
  • કામમાં ગભરાવવું નહિ.
  • આળસ આવે.
  • મગજ શાંત રહે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મોટી પ્રાપ્તિ થાય.
  • દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
  • લોભ કે લાલચમાં ન આવવું.
  • નવા કાર્યો થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • નિસ્વાર્થ સેવા થાય.
  • નવું કામ મળે.
  • મોટી યોજના બને.
  • કોઈ ત્રીજી વ્યક્તિ ના કારણે મતભેદ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • ઘરે કોઇ મહેમાન આવે.
  • બેંક ને લગતા કામ પૂર્ણ થાય.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • મન હળવું થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મનની વાત બહાર થાય.
  • માથે બરફ રાખવો.
  • અન્યની ટીકા ન કરવી.
  • કોઈ ભેટ મળી શકે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • મનની વાતો બહાર આવે.
  • નવી વસ્તુ તમારી પાસે આવે.
  • પગનો દુખાવો રહ્યા કરે.
  • બાળકોથી લાભ જણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ તમારું અપમાન કરી શકે છે.
  • વ્યસન છોડી શકો.
  • અધરું કામ સરળતાથી કરી શકો.
  • પરિવારથી ફાયદો જણાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • દિવસ મૂઝવણમાં પસાર થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • તમારા સ્વભાવથી પ્રભાવિત થાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ રાજકીય લાભ મળે.
  • પ્રેમ સંબંધમાં વધારો થાય.
  • નવી ભેટ સોગાદો મળે.
  • જીવન ની અગત્યતા સમજાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • અહંકાર દબાવો.
  • વસ્તુ સારી કિંમતમા વેચાય.
  • હરવા જવાનું મન થાય.
  • યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન-મકાન થી ફાયદો થાય.
  • કાર્યમાં વિલંબ આવે.
  • કામમાં મતભેદ થાય.
  • દુઃખમાં સાચી સમજણ મળે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુની કુંડળીનાં રાજયોગે બનાવ્યા ‘કિંગમેકર’

આ પણ વાંચો: 15 જૂને સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરશે, કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે!

આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?