દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 11 સપ્ટેમ્બર ભાદરવા સુદ આઠમ બુધવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 6.24 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.46 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ધરો આઠમ છે, આજે રાધાષ્ટમી છે.· આઠમની સમાપ્તિ: રાત્રે ૧૧:૪૮ સુધી. ·
- તારીખ :- ૧૧-૦૯-૨૦૨૪, બુધવાર/ ભાદરવા સુદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૪ થી ૦૭:૫૭ |
| અમૃત | ૦૭:૫૭ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૩ થી ૧૨.૩૫ |
| લાભ | ૦૫:૧૩ થી ૦૬:૪૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૧૩ થી ૦૯:૪૧ |
| અમૃત | ૦૯:૪૧ થી ૧૧:૦૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- શરદી કફ ન થાય તેનું ધ્યાન રાખવું.
- તણાવથી મુક્ત થવાય.
- અણધાર્યો પ્રવાસ થાય.
- ઘરમાં નવી વસ્તુ આવે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- માનસિક રાહત મળે.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- ભૈતિક સુખની પ્રાપ્તિ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- ફેફસાની સમસ્યા ન રહે.
- જૂના મિત્રથી લાભ થાય.
- સરકારી કામમાં લાભ રહે.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- પીળી વસ્તુ જોડે રાખવી.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- કાર્ય કરતાં પહેલા વિચારવું.
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- વિજ્ઞાનમાં રસ વધે.
- નવા કાર્ય થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખોટો સમય વર્થ જાય.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નવી વસ્તુ જાણવા મળે.
- નાણાના પ્રવાહમાં વધારો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- માંદગીમાંથી રાહત મળે.
- સારા સમાચાર મળે.
- જીવનની મજા માંણો.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- કામના સ્થળે વખાણ થાય.
- લોકોની વાતમાં ન આવવું.
- નવી મુલાકાત થાય.
- વિચારેલું કાર્ય થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- લોકોને તમારાથી ખોટું ન લાગે તે ધ્યાન રાખવું.
- બાળકો તરફથી લાભ થાય.
- વાંચવામાં રૂચી રહે.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- લેણીની નીકળતી રકમ મળે.
- નાનો-મોટો ફાયદો થાય.
- બિન જરૂરી વસ્તુથી દૂર રહો.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નાણાના વ્યહવારમાં સાચવવું.
- ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે.
- કટકી-કમિશનથી લાભ થાય.
- પારિવારિક સમસ્યાથી દૂર રહો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ગરમ વસ્તુથી લાભ થાય.
- બેન્કના કામ શાંતિથી પતે.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- માથામાં સતત ભાર રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:રાધાષ્ટમીએ રાધાજીનો ભોગ લગાવી શ્રીકૃષ્ણને પ્રસન્ન કરો, જાણો ક્યારે ઉજવાશે રાધા જયંતિ
આ પણ વાંચો:અંકશાસ્ત્ર મુજબ આ 3 અંકોના જાતકોને મળે છે પ્રેમમાં પ્રચંડ સફળતા
આ પણ વાંચો:ગણેશ ચતુર્થીના 10 દિવસ બનાવો 10 વિવિધ પ્રકારનાં મોદક, દાદા મહેરબાન થશે
