Gandhinagar/ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, શું હશે આગામી રણનીતિ ..?

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, શું હશે આગામી રણનીતિ ..?

Top Stories Gujarat
ss1 1 ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, શું હશે આગામી રણનીતિ ..?

ભાજપમાં પેટા ચૂંટણીઓનો લઇ ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં યુવા મોરચા સહિત 7 મોરચાની બેઠક મળશે. આ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળની કામગીરીની ચર્ચા કરવામાં આવશે.  ખાસ કરીને મહિલાઓ, અનુસુચિત જાતિ, જનજાતિ સુધી પહોંચવા રણનીતિ ઘડવામાં આવશે.

  • કમલમ ખાતે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક
    ભાજપમાં પેટા ચૂંટણીઓનો લઇ ધમધમાટ શરૂ
    ચૂંટણીમાં આગળની રણનીતિ ઘડાશે

પ્રદેશ ભાજપમાં પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કમલમ ખાતે આજે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળશે. નોધનીય છે કે, અન્ય  પક્ષો એ પણ સ્થાનિક  સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યમાં પોતાની ગતિવિધિ તેજ કરી છે. કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી રાજીવ સત્વ પણ ગુજરાતમાં ધામ નાખી બેઠા છે. અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની રણનીતિ બનાવવાની શરુ કરી દીધું છે. તો ‘આપ’ પણ ગુજરાતમાં પોતાનો પગદંડો જમાવવા માટે કટિબદ્ધ બન્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો