Gandhinagar News/ રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની સવારી અકબંધ અકબંધ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 2024 10 16T094312.205 રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

Gandhinagar News: ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની (Gujarat rainfall) સવારી અકબંધ અકબંધ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે હવામાન વિભાગે પણ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Beginners guide to 2024 10 16T103056.769 રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, મંગળવાર સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગુજરાતના 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, રાજકોટના લોધીકામાં દોઢ ઈંચ અને ડાંગના આહવામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

Beginners guide to 2024 10 16T102956.497 રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

10 તાલુકામાં એકથી ચાર ઈંચ વરસાદ નોંધાયો 

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ વરસાદના આંકડા અનુસાર, મંગળવાર સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન ગુજરાતના 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 10 તાલુકાઓમાં અડધો ઇંચથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

Beginners guide to 2024 10 16T103204.873 રાજ્યમાં હજી પણ મેઘસવારી અકબંધ, 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ, આજે પણ વરસાદની આગાહી

આજની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વરસાદી સિસ્ટમ સક્રિય થતા આજે ભારે વરસાદ પડશે, જાણો ક્યાં અપાયું છે એલર્ટ

આ પણ વાંચો: રાજ્યના અમદાવાદ, અમરેલી અને ગાંધીનગરમાં વરસાદી માહોલ,આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદ પોરો લેતો નથી, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ