district of Junagadh/ વંથલી પંથકમાં મેઘરાજા મહેરબાન

રાત્રીથી જ ધોધમાર વરસાદ યથાવત

Top Stories Gujarat

Junagadh News : ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ સાથે જુનાગઢમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. જુનાગઢના વંથલી પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતી સર્જાઈ છે. વંથલીમાં રાતથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે યથાવત રહ્યો હતો. જેને પગલે અત્યારસુધીમાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વંથલી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ મન મુકીને ખાબક્યો છે. નવલખી, શાપુર, રવની સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે.
વરસાદને કારણે  ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત