Not Set/ કડી પોલીસે જપ્ત કરેલ દારૂ સગેવગે કરવા મામલે આરોપી PI સહિત આરોપી ફરાર

કડી પો.સ્ટેશનમાંથી દારૂ સગેવગે થવાનાં મામલો આરોપી પો.ઇન્સ્પેકટર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. તો PIની સાથે સાથે 2 PSI સહિત 8 પો.કર્મી પણ નાસી છુટયા હોવાની વિગતો સાંપડી રહી છે. જો કે, આ મામલે તપાસ કરી રહેલ SIT કમિટિ દ્વારા તમામની શોધખોળ શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કડી પો.સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ થયો હતો. કડી પો.સ્ટેશનમાંથી દારૂનો મોટો […]

Gujarat Others

કડી પો.સ્ટેશનમાંથી દારૂ સગેવગે થવાનાં મામલો આરોપી પો.ઇન્સ્પેકટર ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. તો PIની સાથે સાથે 2 PSI સહિત 8 પો.કર્મી પણ નાસી છુટયા હોવાની વિગતો સાંપડી રહી છે. જો કે, આ મામલે તપાસ કરી રહેલ SIT કમિટિ દ્વારા તમામની શોધખોળ શરૂ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કડી પો.સ્ટેશનમાં આ મામલે ગુનો દાખલ થયો હતો. કડી પો.સ્ટેશનમાંથી દારૂનો મોટો જથ્થો સગેવગે થયો હતો. આ દારૂનો જથ્થો કડીની કેનાલમાંથી મળી આવ્યો હતો. ગુનો દાખલ થતાં તમામ આરોપી પોલીસ ભાગી છુટયા હતા. આ મામલે PI સહિતનાં પોલીસો પર સસ્પેન્શનની તલવાર જોવામાં આવી રહી હતી. આ મામલાને કારણે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મહેસાણાનાં પંથકમાં ભારે ચર્ચા જોવામાં આવી હતી અને ચર્ચાઇ રહ્યું છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….