Not Set/ વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ વાઈબ્રન્ટ સમિટમાં 207 કરોડના MOU કર્યા

વિસનગર, વિસનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં કરોડોના એમઓયુ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ એગ્રીમેનટ કરી એમઓયુ કરાતાં વિસનગરમાં પ્રથમ એમઓયુ થતાં ઈતિહાસ રચાયો છે. વિસનગર શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં મેડિકલ ક્ષેત્રે રૂપિયા 207.58 કરોડનું રોકાણ કરી શિક્ષણ ક્ષેત્રે […]

Gujarat Others Videos
mantavya 383 વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ વાઈબ્રન્ટ સમિટમાં 207 કરોડના MOU કર્યા

વિસનગર,

વિસનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં કરોડોના એમઓયુ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ એગ્રીમેનટ કરી એમઓયુ કરાતાં વિસનગરમાં પ્રથમ એમઓયુ થતાં ઈતિહાસ રચાયો છે. વિસનગર શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં મેડિકલ ક્ષેત્રે રૂપિયા 207.58 કરોડનું રોકાણ કરી શિક્ષણ ક્ષેત્રે ચાર ચાંદ લગાવ્યા છે.