Not Set/ પુરુષો સેક્સની કઈ વાતથી ચિંતિત હોય છે જાણો ?

મોટાભાગના પુરુષોની એક માત્ર ચિંતા હોય છે હંમેશા સેક્સને લઈને, તેમની ચિંતા હોય છે એમનું પરફોર્મન્સ સેક્સ દરમિયાન કેવું રહશે ? સેક્સ દરમિયાન તમારા પર્ફોર્મન્સ ની ચિંતા કરવાને બદલે એને માણવું જોઈએ , તમારું પર્ફોર્મન્સ એના ઉપરથી ક્યારેય નક્કી નથી થતું કે તમે કેટલો લમ્બો ટાઈમ સેક્સ કરો છો, સેક્સમાં પર્ફોર્મન્સનો અર્થ થાય છે તમારો […]

Relationships

મોટાભાગના પુરુષોની એક માત્ર ચિંતા હોય છે હંમેશા સેક્સને લઈને, તેમની ચિંતા હોય છે એમનું પરફોર્મન્સ સેક્સ દરમિયાન કેવું રહશે ?

સેક્સ દરમિયાન તમારા પર્ફોર્મન્સ ની ચિંતા કરવાને બદલે એને માણવું જોઈએ , તમારું પર્ફોર્મન્સ એના ઉપરથી ક્યારેય નક્કી નથી થતું કે તમે કેટલો લમ્બો ટાઈમ સેક્સ કરો છો, સેક્સમાં પર્ફોર્મન્સનો અર્થ થાય છે તમારો પાર્ટનર અને તમે કેટલા ખુશ છો સેક્સ માણ્યા પછી એ મહત્વનું છે.

તમારી ચિંતા હોય છે પોર્ન વિડિઓમાં 45 મિનિટે થી 1 કલાક સુધી સેક્સ ચાલે છે મારે કેમ એવું નથી થતું ?

એક વાત ભૂલતા નહિ કે એ છેલ્લેતો એક ફિલ્મજ છે, જેમ બોલિવૂડમાં મૂવીનું શુટિંગ એક  વખતમાં પૂરું નથી થતું તેમ પોર્ન મૂવી નું શૂટિંગ પણ એક વખત માં પૂરું નથી થતું.

સારી સેક્સ લાઈફનો એ મતલબ નથી કે લાંબા સમય સુધી સેક્સ કરવું , સંસ્કૃત માં સેક્સ ને સંભોગ કહેવાય છે , સંભોગ નો અર્થ થાય છે , એક સાથે બંને લોકો સેક્સ નો ભોગ કરે.  પરંતુ ખાલી એક ને મજા આવે છે અને બીજો પાર્ટનર ખુશ નથી તો એને એક તરફી સેક્સ કહેવાય. એટલા માટે જો તમે સારી સેક્સ લાઈફ ઈચ્છતા હોય તો તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો અને પછી જયારે તમારા બંને નો મૂડ હોય ત્યારેજ સેક્સ કરો.

કેટલાક પુરુષો સેક્સ દરમિયાન તેમના પરફોર્મન્સને લઈને ચિંતી હોય છે ,એના લીધે સેક્સ પર ખરાબ અસર થાય છે।  એટલે સેક્સ કરતી વખતે કોઈપણ પ્રકારના ટેન્શનમા ના રહો , ખાલી માજા લો।

આ આર્ટિકલ 18+ વર્ષના લોકો માટે છે જો તમે પુખ્તવય ના નથી તો આ પેજ પર ના આવશો.