Not Set/ …તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે

તમે આજકાલ ઘણી વાર એવા પુરુષો ને જોયા હશે જે પરણિત હોવા છતાં પોતાની મહિલા મિત્ર તરફ આકર્ષિત હોય છે. આવા પુરુષો ભલે ઘરે પોતાની પત્ની ની હા માં હા મિલાવતા હોઈ પણ ઘર ની બાર નીકળતાંજ ગર્લફ્રેન્ડની સુંદરતાની પ્રશંસા કરતા થાકતા ના હોય. પણ શું તમે જાણો છો આ થવા પાછળનાં 5 વિશેષ કારણો […]

Relationships
couplemain ...તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે

તમે આજકાલ ઘણી વાર એવા પુરુષો ને જોયા હશે જે પરણિત હોવા છતાં પોતાની મહિલા મિત્ર તરફ આકર્ષિત હોય છે. આવા પુરુષો ભલે ઘરે પોતાની પત્ની ની હા માં હા મિલાવતા હોઈ પણ ઘર ની બાર નીકળતાંજ ગર્લફ્રેન્ડની સુંદરતાની પ્રશંસા કરતા થાકતા ના હોય. પણ શું તમે જાણો છો આ થવા પાછળનાં 5 વિશેષ કારણો શું છે?

couple01 ...તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે

સૌંદર્ય

સ્ત્રીઓ લગ્ન પછી પોતાનું ફિગર અને સ્વાસ્થ્ય ના મામલા માં ખુબજ લાપરવાહ થઇ જતી હોય છે, જેના કારણે છોકરાઓ અન્ય છોકરીઓ તરફ આકર્ષાય જતા હોય છે.

couple02 ...તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે

સ્વતંત્રતા

કોઈ પણ વ્યક્તિ ને બાંધછોડ માં રેહવું અત્યારે ગમતું નથી. ખાસ કરી ને તમે જયારે કોઈ બીજા પુરુષો ની વાત કરો ત્યારે. લગ્ન પછી પત્નીઓ પોતાના પતિ ને વારંવાર હરવા -ફરવા પર ટોકતી હોય છે. આવુ ગર્લફ્રેન્ડ ના મામલા માં ક્યારેય બનતું ના હોય.

couple03 ...તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે

પ્રશ્નો પૂછવા

પત્નીઓ વારંવાર તેમના પતિ વિશે કોઈ પણ કેસને પકડીને ઘણા પ્રશ્નો પૂછતી હોય છે. પરંતુ જો ગર્લફ્રેન્ડ ની વાત કરીએ તો તેને કોઈ મતલબ નથી હોતો કે તેનો પાર્ટનર ક્યાં જાય છે કોને મળે છે એને બસ એના થી જ મતલબ હોઈ છે કે તે એને કેટલો ટાઈમ આપે છે. ઘણી વખત પતિઓ તેમના પતિને કંટ્રોલમાં રાખવા માટે તેમના પર નજર રાખતી હોય છે. પરંતુ ગર્લફ્રેન્ડ દૂર હોવા થી તે આવુ કરી સકતી નથી. આ એક ખાસ કારણ છે કે છોકરાઓ ગર્લફ્રેન્ડને પત્ની કરતાં વધુ પ્રેમ કરે છે.

couple04 ...તો આ કારણો થી પુરુષો ને પોતાની પત્ની કરતા ગર્લફ્રેન્ડ નો સાથ વધારે ગમે છે

પરવાનગી માંગવી

લગ્ન પછી ક્યાંય પણ જવા માટે પતિ ને પત્ની પાસે પરવાનગી માંગવી પડતી હોય છે. ઘર માં કોઈ પણ ડિસિઝન લેવા પેલા પત્ની ની પરવાનગી માંગવી પડતી હોય છે. જયારે ગર્લફ્રેન્ડ ના મામલા માં આવી જરૂર પડતી નથી.