Kutch News/ ભુજ-મુન્દ્રા રોડ પર મીની લક્ઝરી બસ અને ટ્રેલર અકસ્માત, 5થી વધુના મોત

મૃત્યુઆંક વધવાની આશંકા છે.

Top Stories Gujarat Breaking News

Kutch News: ભુજ(Bhuj)-મુન્દ્રા રોડ પર કેરા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ(Travels)ની મીની લક્ઝરી બસ અને ટ્રેલર (Trailer) વચ્ચે થયેલા ભયાનક અકસ્માત(Accident)માં 5 થી વધુ લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરના સરગાસન ખ રોડ પર કાર ડિવાઈડર સાથે અથડાતા 2નાં મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:મહાકુંભથી પરત ફરી રહેલી કારને અકસ્માત નડ્યો, ફિરોઝાબાદમાં 3 શ્રદ્ધાળુઓના મોત

આ પણ વાંચો:ભયંકર અકસ્માતઃ સ્કોડા ગાડીએ 4 થી 5 વાહનોને અડફેટે લેતા 4 લોકો ઘાયલ અને 1નું મોત