Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ નાની ઉમરનાં યુઝર્સ ચેતજો, આ કારણોસર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થઇ શકે છે બ્લોક

  મુંબઇ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કીંગ વેબસાઈટએ પોતાની યુઝર્સ પોલીસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તેના અનુસાર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવા માટે યુઝર્સએ પોતાનું ઓફીશીયલ ફોટો આઈડી બતાવીને પોતાની ઉંમરનો પુરાવો આપવો પડશે. અમેરિકામાં યુએસ ચાઈલ્ડ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ મુજબ લોકોના અંગત ડેટા એકત્રિત કરવા માટે કંપનીઓને ૧૩ વર્ષથી […]

July 25, 2018July 24, 2018mantavya
Tech & Auto

 

મુંબઇ

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કીંગ વેબસાઈટએ પોતાની યુઝર્સ પોલીસીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. તેના અનુસાર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ બનાવા માટે યુઝર્સએ પોતાનું ઓફીશીયલ ફોટો આઈડી બતાવીને પોતાની ઉંમરનો પુરાવો આપવો પડશે.

અમેરિકામાં યુએસ ચાઈલ્ડ ઓનલાઈન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ મુજબ લોકોના અંગત ડેટા એકત્રિત કરવા માટે કંપનીઓને ૧૩ વર્ષથી વધુ ઉમરનાં લોકોના માતા પિતા કે ગાર્ડિયનની પરવાનગી લેવી જરૂરી નથી. અત્યાર સુધી ફેસબુકઅને ઇન્સ્ટાગ્રામએ આ નિયમ માટે કોઈ દિશા સૂચન માટે કોઈ ખાસ ઉપાય કર્યા ન હતા.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમ બન્ને વેબસાઈટ પર નવું અકાઉન્ટ બનાવતી વખતે યુઝરને એમની જન્મ તારીખ પૂછવામાં આવતી હતી. પરંતુ એને પ્રમાણિત કરવાનું કહેવામાં આવતું ન હતું. જેથી નાની ઉમરનાં યુઝર્સ આરામથી પોતાની જન્મતારીખ છુપાવીને અકાઉન્ટ બનાવી લેતા હતા. આ ઓનલાઈન પ્લેટફોર્મ પર કામ કરવાવાળા મોડરેટર્સ હવે કોઇપણ યુઝરની ઉમર ૧૩ વર્ષથી ઓછી હોવાની શંકા થશે તો એની પ્રોફાઈલ લોક કરી શકે છે.

સોશિયલ નેટ વર્કીંગ કંપનીઓએ આ ફેરફાર ચેનલ ૪ પર દેખાડવામાં આવેલી એક ડોક્યુમેન્ટ્રી બાદ કર્યો છે. જેમાં કંપનીના મોડરેટર્સ દ્વારા વપરાતી હાલની પોલીસી વિશે બતાવામાં આવ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઓફકોમની એક રીપોર્ટમાં ખુલાસો થયો હતો કે બ્રિટેનમાં ૧૨ વર્ષની ઉમરનાં અડધાથી વધુ બાળકો અને ૧૦ વર્ષના ૧/૪ બાળકોના સોશિયલ મીડિયા પર અકાઉન્ટ છે.

Post navigation

ચંદ્રશેખર આઝાદ પર આધારિત ફિલ્મ ‘રાષ્ટ્ર્પુત્ર’ થશે ૧૪ સપ્ટેમ્બરે રીલીઝ
શ્રાવણ મહિનાના સોમવારે શીવને આ ચીજો અર્પણ કરશો તો થશે બેડો પાર, દરેક રાશિના જાતક વાંચે

More Posts

Not Set/ વોટ્સએપ મલ્ટી ડિવાઈસ સપોર્ટ-અલગ અલગ ફોનમાં સિંક થઈ શકશે ચેટ બેકઅપ

August 10, 2020jinal patel

એસયુવી કાર/ આવી રહી છે સસ્તી અને દમદાર મારૂતિ સુઝુકીની એસયુવી જિમ્ની લાઇટ

June 22, 2021garima rao

Coming Soon/ Tata મોટર્સ લઇને આવી રહ્યુ છે નવી Altroz, જાણો ક્યારે

December 14, 2020December 14, 2020hardik shah

Redmi 13C/ રેડમી 6 ડિસેમ્બરે એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે, તેમાં પાવરફુલ 50MP કેમેરા હશે

November 28, 2023Mansi Panara
Electric Bike Karai Launch

Tech News/ અમદાવાદની કંપનીનો મોટો ધડાકો: રૂ. 1.25 લાખમાં લોન્ચ થઈ સુપર સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક

August 19, 2026Abhay Jam

technologyy/ OnePlus Watchની નવી સ્માર્ટ વોચ લોન્ચ, મળશે બ્લડ ઓક્સિજન મોનિટરીંગ જેવા શાનદાર ફિચર

May 16, 2021Hemangi jani

Not Set/ Google એ હટાવી આ ખતરનાક એપ્સ, જો તમે કરી છે ડાઉનલોડ તો તુરંત જ કરો ડિલીટ

September 7, 2020mansi patel

Technology/ હવામાં જ ચાર્જ થઇ જશે તમારો મોબાઇલ, કંપની લાવી રહી છે Mi Air Charger

February 3, 2021Bhumika patel

Not Set/ ટેક્નોલોજી/ સુરતનાં ડ્રેનેજની સંભાળ હવેથી લેશે અધ્યતન રોબોટ

February 15, 2020Bhavesh Vyas
Beware Of These 3 Pak Linked Apps! Indians are being made victims

Alert!/ આ 3 પાક લિંક્ડ એપ્સથી રહો સાવચેત! ભારતીયોને બનાવવામાં આવી રહ્યા છે શિકાર 

September 20, 2023khusbu pandya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy